રઘુપતિ રાઘવ રાજારામાં Lyrics in Gujarati
પતિત પાવન સીતારામ
સીતારામ સીતારામ
ભજ પ્યારે તું સીતારામ
રઘુપતિ રાઘવ રાજા....
ઇશ્વર અલ્લા તેરે નામ
સબકો સન્મતિ દે ભગવાન
મંદિર-મસ્જિદ તેરે ધામ
સબકો દર્શન દે ભગવાન
રઘુપતિ રાઘવ રાજા....
રાત્રે નિંદરા દિવસે કામ
ક્યારે ભજશો શ્રીભગવાન.?
હાથ થી ક૨શું ઘરનાં કામ
મુખ થી બોલશું શ્રી ભગવાન.
રઘુપતિ રાઘવ રાજા ...
Raghupati Raghav Raja Ram Lyrics in English
Radhupati raghav raja ram
Patit pawan sutaram
Sitaram jay sitaram
Bhaj pyaare tu sitaram
Raghupati raghav raja…
Ishwar allah tero nam
Sabako sanmati de bhagvan
Mandir maszil tero dhaam
Sab ko darshan de bhagavan
Raghupati raghav raja ram…
Raatre nindara divase kaam
Kyaare bhajaso shree bhagvan
Haath thi karashu ghar na kaam
Much thi bolashu shri bhagavan
Raghupati raghav raja…