Batuk Baliyo Che Brahmchari Dhun Lyrics

Batuk Baliyo Lyrics
| Gujrati Dhun Lyrics

Batuk Baliyo Che Brahmchari Dhun Lyrics image

બટુક બળિયો બ્રહમચારી Lyrics
in Gujarati

બટુક બળિયો છે બ્રહમચારી

બજરંગ એનું નામ રે

 

તેલ ચડે સિંદુર ચડે રે

ગળે આકડાં ની માળા રે

રામ નામનાં પત્થર તરીયાં

બાંધ્યો સેતુપુલ રે

 

લંકા બાળી રાવણ મારયો

સીતાજી ને ઘેર લાવ્યાં રે

સીતાજી ને અયોધ્યા લાવી

અતિ આનંદ વરસાવ્યો રે

 

નામ લેતાં નાસે પાપો.

અમર રહો હનુમાન રે

બટુક બળિયો છે બ્રહમચારી

બજરંગ એનું નામ રે

 

Batuk Baliyo Bramchari Lyrics in English

Batuk Baliyo Che Brhmchari

Bajrang enu Naam Re

 

Tel chade sindur chade re

Chade che aankdaani maala re

Ram naam na patthar tariya

Baandyo setu pool re

Batuk baliyo…

 

Lanka baali raavan maryo

Sitaji ne gher laavya re

Sitaaji ne ayodhya laavi

Ati aanand varsaavyo re

Batuk baliyo che…

 

Naam leta naase paapo

Amar raho hanuman re

Batuk baliyo che bramchari

Bajrang enu naam re…

 

Desi Gujarati Dhoon Lyrics

Leave a Comment