Radshe Ankh Tari Lyrics Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, April 10, 2022

Radshe Ankh Tari Lyrics Rakesh Barot

Radshe Ankh Tari Lyrics | Rakesh Barot New Gujarati Bewafa Song

રડશે આંખ તારી, Radshe Ankh Tari Lyrics in Gujarati: song sung by Rakesh Barot. This latest Gujarati Bewafa song 2022 of Rakesh Barot, the music is given by Ravi Nagar and Rahul Nadiya, lyrics by Darshan Bazigar, music video released by Saregama Gujarati. 
 
Radshe Ankh Tari Lyrics Rakesh Barot

રડશે આંખ તારી લિરિક્સ ગુજરાતીમાં 

તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી...(2)
તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી...(2)
હો થોડું ઘણું દર્દ તો તને પણ થાશે...(2)
રડી રડી ને તારી રાતો રે જાશે
એવી હાલત માં મત પૂછ મારુ શું થાશે...(2)
તને રડતી જોઈને મારી આત્મા ભટકશે
હો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી...(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી...(2)

હો જીવતા પ્રેમ ને ના જાણે દુનીયા
મર્યા પછી પ્રેમ ને વખાણે દુનીયા
હો કોઈ તને પૂછસે કેમ તમે રડો છો
બોલો મારી જાન તમે શું જવાબ દેશો
હો તારી મારી ઘડી લાશ ચિતાએ ચડી...(2)
ગોમ આખું આવ્યું પણ તું ના આયી
હે દર્દ પ્રેમ નું શું કોઈ ઘાયલ જાણે...(2)
કોણ જાણે ક્યારે મળશું હવે કયા રે ઠેકાણે
તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી...(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી...(2)

દિલ ના ઘાવ મારા નથી રે રુઝાતા
દીધેલા જખમો તારા નથી રે રુજાતા
હો પ્રેમ તો પ્રેમ છે રડવું પડે
હાચો પ્રેમ હોય તો મરવું પડે છે
હો જુદાઇનું ઝેર તો પીવું પડશે...(2)
કર્યો છે પ્રેમ દર્દ સહેવું પડશે
હે તારી કાજલ ઘેરી આંખ જાનું રાતી ચોળ થાશે...(2)
તારો એક એક દાડો મારી યાદ માં રે જાશે
હો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી...(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી...(2)
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
 
 

Radshe Ankh Teri in English lyrics

Ho taari galiyo thi nekal chhe arthi jyare mari
Tari galiyo thi nekal chhe arthi jyaare mari
Taara ghar ni khulshe bari jan radshe ankh tari…
Thodu ghanu dard to tane pan thashe
Radi radi ne taari rato re jashe
Aevi halat ma mat puchh maaru shu thashe
Tane radti joi maro aatma bhatkshe
Tari galiyo thi nekal chhe arthi jyaare mari
Tara ghar ni khulshe bari jan radshe ankh tari…
 
Jivta prem ne na jaane aa duniya
Marya pachhi prem ne vakhane aa duniya
Koi tane puchhshe kem tame rado sho
Bolo maari janu tame shu javab desho…
Tari mari chheli ghadi lash chita ae chadhi
Tari mari chheli ghadi lash chita ae chadhi
Gom aakhu aayu pan tu na aai…
Dard prem nu shu chhe koi ghayal ja jane
Kon jaane have malshu have kaya re thekane…
Tari galiyo thi nekal chhe arthi jyare mari
Tara ghar ni khulshe bari jan radshe ankh tari…
 
Dil na gha mara nathi re ruzata
Didhela jakhma tara nathi re ruzata
Prem to prem chhe radvu pade che
Hacho prem karo to marvu pade chhe…
Judaai nu zer to pivu padshe
Judaai nu zer to pivu padshe
Karyo chhe prem dard sahevu padshe…
Tari kajal gheri ankho ratichol thashe
Taro aek aek daado maari yad ma re jashe…
Taari galiyo thi nekal chhe arthi jyare mari
Tara ghar ni khulshe bari jan radshe aankh tari….
 

Latest Bewafa Gujarati Song Lyrics of Rakesh Barot

 
Online Mp3 song of Radshe Ankh Tari
Download File