Mara Jevo Prem Tane Chyoy Nai Male Lyrics Jignesh Kaviraj - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, April 23, 2022

Mara Jevo Prem Tane Chyoy Nai Male Lyrics Jignesh Kaviraj

Mara Jevo Prem Tane Chyoy Nai Male Lyrics | Jignesh Kaviraj

મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે, Mara Jevo Prem Tane Chyoy Nai Male Lyrics in Gujarati: sung by Jignesh Kaviraj, Lyrics by Darshan Bazigar, Music by Mayur Nadiya, Music Video featured by Jignesh Barot, Zeel Joshi, Barkat Wadhwania, Nirav Brahmbhatt, Devo and Nishit Nayak and released by Ekta Sound. 
 
Mara Jevo Prem Tane Chyoy Nai Male Lyrics | Jignesh Kaviraj

મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે ગુજરાતી લિરિક્સ

હોદુવા કરું દિલથી તને દગો ના મળે
હોદુવા કરું દિલથી તને દગો ના મળે
હાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
દુવા કરું દિલથી તને દગો ના મળે
હાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે

હોતરસે આજે દિલ મારુ જાનુ તારા માટે
તું પણ રડશે જાનુ જોજે મારા માટે...
હોઘાયલ પ્રેમી તને ફરી નહીં મળે
આજ પછી રે તને જોવા નહીં મળે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
મારા જેવો પ્રેમી તને ચ્યોંય નઈ મળે

હોહાચો જૂઠો પ્રેમ તારો સમજી રે શક્યો ના
તારી જોડે રહી તને પારખી રે શક્યો ના
હોદુઃખ થયું દિલમાં મને ખોટું ઘણું લાગ્યું
રાખ્યા ઉપર તમે પોણી ફેરવી નાખ્યું
હોજાનુ મને પ્યાર તારો ઘડી ના ભુલાય
આંખો મારી રડયા કરે આંસુ ના રોકાય...
હોખરા ખોટાની તને ખબર ના પડે
વાગ્યા વગર તને અસર શું પડે
મારા જેવો પ્રેમી તને ચ્યોંય નઈ મળે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે...

હોઆજ કાલ જાનુ તમે લીધા મારા પારખાં
પોતાના હતા તોયે કરી દીધા પારકા
હોનથી હમજાતું દુઃખ દિલમાં ઘણું થાય છે
તારા વગર જોને જાનુ જીવ મારો જાય છે
હોઆજે મારુ દિલ જાનુ ભડકે રે બળે
તોયે તને થોડો ઘણો ફેર ના પડે
હોભલેને આશિક તને હજારો મળે
જીગા જેવો પ્રેમ તને ગોત્યો નહીં જડે
મારા જેવો પ્રેમ તને કોઈ નહીં કરે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે....
 

Mara Jevo Prem Tane Chyoy Nai Male Lyrics in English

Duva karu dil thi tane dago na male
Duvaa karu dil thi tane dago na male
Haacho prem karyo hoy to khabar pade
Maara jevo prem tane chyoy nai made

Duvaa karu dil thi tane dago na male
Hacho prem karyo hoy to khabar pade
Maara jevo prem tane chyoy nai made
Ho… Tarse aaje dil maaru jaanu tara mate
Tu pan radshe janu joje maara maate
Ho… Ghayal aa premi tane fari nahi male
Aaj pachhi re tane jovaa nathi male
Mara jevo prem tane chyoy nai male
Mara jevo premi tane chyoy nai male

Hacho jutho prem taro samji re shakyo na
Tari jode rahi tane parkhi re shakyo na
Dukh thayu dil ma mane khotu ghanu laagyu
Rakhya upar tame poni fervi nakhyu
Jaanu mane pyaar taaro ghadi na bhulay
Ankho maari radya kare aasu na rokay...
Kharaa khota ni tane khabar na pade
Vaagya vagar tane asar shu pade
Maraa jevo premi tane chyoy nai male
Mara jevo prem tane chyoy nahi male

Aaj kal jaanu tame lidhya mara parkha
Potaana hata toye kari didhya parka
Nathi hamjatu dukh dil ma ghanu thay chhe
Taara vagar jone jaanu jiv maro jaay chhe
Aaje maru dil jaanu bhadke re bale
Toye tane thodo ghano fer naa pade
Bhale tane aashik hajaaro male
Jiga jevo prem tane gotyo nahi jade
Mara jevo prem tane koi nahi kare
Mara jevo premi tane chyoy nai made.... 
 

Jignesh Kaviraj Barot Latest Songs 2022

 
Mara Jevo Prem Tane Chyoy Nai Male Mp3 Online
Download File