Prem Kari
Pastayo Hu To Lyrics – Jignesh Kaviraj
પ્રેમ કરી પસ્તાયો હું તો લિરિક્સ ગુજરાતીમાં,
“Prem Kari Pastayo Hu To” Lyrics sung by Jignesh Kaviraj. This is Jignesh Barot
latest bewafa gujrati song, lyrics written by Baldevsinh Chauhan.
Prem kari
pastayo hu to song music composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari,
video released by Jigar studio on 5 Nov 2021.
પ્રેમ કરી પસ્તાયો હું તો Lyrics in Gujarati
હે પ્રેમ કરી પસ્તાયો હું તો પોકે પોકે રોયો
હો …પ્રેમ કરી પસ્તાયો હું તો પોકે પોકે રોયો
અરે કોઈનો વાળ્યો વળીયો નહીં ને ટાઢા પોણીયે નાયો રે
હો એક છોકરીયે દગો કરીને દિલનો દર્દી બનાયો રે
એક છોકરીયે દગો કરીને દિલનો દર્દી બનાયો રે
હે પ્રેમ કરી પસ્તાયો હું તો પોકે પોકે રોયો
કોઈનો વાળ્યો વળીયો નહીં ને ટાઢા પોણીયે નાયો રે
હો દેવામા હું ડૂબી ગયો કજરારા નૈનોમા
રસ્તા પર હું રખડુ છુ આતો રહેતી મેલોમા
હો …મારો મારો કરી એતો મને મારી ગઈ
ઈજ્જત ને આબરૂ હવે મારી નથી રઈ
આવી હતી એ લુંટવા મને પાયમાલ કરી ગઈ રે
હે પ્રેમ કરી પસ્તાયો હું તો પોકે પોકે રોયો
પછી કોઈનો વાળ્યો વળીયો નહીં ને ટાઢા પોણીયે નાયો રે
Prem Kari Pastayo Hu To Lyrics in English
kari pastayo hu to poke poke royo
vaalyo valiyo nahi ne,
poniye naayo re…
pastayo hu to poke poke royo
kari pastayo hu to poke poke royo
vaalyo valiyo nahi ne,
poniye naayo re
chhokari ye dago karine,
dardi banaayo re
ye dago karine,
dardi banaayo re
kari pastayo hu to poke poke royo
vaalyo valiyo nahi ne,
poniye naayo re…
Kaviraj na Nava Gujrati Bewafa Geet Lyrics
Pastayo Hu To Free Mp3 Song