Dil Maru Tutyu Lyrics Kajal Maheriya - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, April 24, 2022

Dil Maru Tutyu Lyrics Kajal Maheriya

Dil Maru Tutyu Lyrics | Kajal Maheriya New Gujarati Bewafa Song

દિલ મારુ તુટ્યુ, Dil Maru Tutyu Lyrics in Gujarati: song is sung by Kajal Maheriya. “Dil Maru Tutyu” Lyrics is written by Ketan Barot, music of this song is composed by Ravi Nagar and Rahul Nadiya. Video song is performed by Ravi Rao, Shubhasini Pandy and Hiral Rajput and released by Saregama Gujarati.  
 
Dil Maru Tutyu Lyrics Kajal Maheriya

દિલ મારુ તુટ્યુ Lyrics in Gujarati

પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા
હોપ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા...

દૂર થઇ ગયા જે પોતાના હતા
એકલી પડી ગઈ નથી આવડતું રોતા
હો.. પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા

જાગતા ને સુતા આવે એના રે વિચારો
પ્રેમ કરી બેઠી હૂતો સમજી ને બિચારો
દિલ માં કરી દીધી એણે બઉ દરારો
યાદમાં બળે છે એની આત્મા રે મારો...
હોસપના તો હોતા નથી હાચા રે બધા
મારુ ના વિચાર્યું મને છોડી ને જતા
હોપ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા

હોપેલા પંદર દિ મને હારું હારું રાખ્યું
પછી તે ગમે તેમ બોલી મને નાખ્યું
દુઃખ આપવામાં કોઈ બાકી ના તે રાખ્યું
છેવટે તે મારુ દિલ તોડી નાખ્યું...
હવે નથી લગતી જીવવામાં મજા
જીવ કેમ ચાલ્યો તારો મને છોડતા
હોપ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા
દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા

Dil Maru Tutyu Lyrics in English Translate

Pyar vyaar ishq vishq ma koi nathi maja
Pyaar vyar ishq vishq ma koi nathi maja
Dil maaru tutyu ne mane mali gai saja
Pyar vyaar ishq vishq ma koi nathi maja
Dil maaru tutyu ne mane mali gai saja
Door thai gaya je potaana hata
Akali padi gai nathi aavdatu rota...
Pyaar vyaar ishq vishq ma koi nathi maja
Dil maaru tutyu ne mane mali gai saja

Jaagata ne suta aave aena re vichaaro
Prem kari bethi huto samji ne bichaaro
Dil ma kari didhi ene bau daraaro
Yaad ma bale chhe aeni aatma re maaro
Sapna to hota nathi haacha re badha
Maaru na vicharyu mane chhodi ne jata
Pyaar vyar ishq vishq ma koi nathi maja
Dil maaru tutyu ne mane mali gai saja...

Pela pandar di mane haaru haru rakhyu
Pachhi te game tem boli bali nakhyu
Dukh aapvama koi baaki na te rakhyu
Chhevte te maaru aa dil todi nakhyu
Have nathi laagati jivva ma maja
Jiv kem chalyo taaro mane chhodta
Pyaar vyar ishq vishq ma koi nathi maja
Dil maaru tutyu ne mane mali gai saja
Dil maru tutyu ne mane mali gai saja

કાજલ મહેરીયાના બેવફા ગુજરાતી ગીત લિરિક્સ ૨૦૨૨

 
Free Mp3 of Dil Maru Tutyu Song
Download File