Bana Ni Pat Rakh Lyrics | Narayan Swami Old Bhajan
બાનાની પત રાખ પ્રભુ, Banani Pat Rakh lyrics by Narsinh Mehta, "Banani Pat Rakh" gujarati bhajan sung by Narayan Swami.
બાનાની પત રાખ પ્રભુ તારા બાનાની પત રાખ Lyrics in Gujarati
બાનાની પત રાખ પ્રભુ તારા બાનાની પત રાખ
બાના રે માટે જો દુ:ખ થશે તો, કોણ પૂરે તારી શાખ રે
રોહીદાસની તમે રબડીલીધી, ને નવ જોઇ કે ભાત,
શાને માટે સન્મુખ રહીને, તમે નાઇ કહેવાયા ઓ હાથ રે.
પ્રભુ તારા બાનાની
પ્રહલાદની તે પ્રતિપાલણ પાળીને સ્તંભમાં પૂર્યો
વાસ;
તાતી કઢા તમે શીશત કીધી સુંઘવાને પાસ રે..
પ્રભુ તારા બાનાની
પાંચાળીનાં પટકુળ પૂર્યા, ને રાખી સભામાં લાજ,
સાગરમાંથી બૂડતો રાખ્યો રામ કહેતા ગજરાજ રે
પ્રભુ તારા બાનાની
જેર હતાં તેનાં અમૂત કોંધા, તે આપ્યા મીરાંને હાથ;
મે”તાને માંડલિક મારવા
આવ્યો, ત્યારે કેદારો લાવ્યા મધર રે
પ્રભુ તારા બાનાની
ભકતોના તમેં સંકટ ભાંગ્યા, ત્યારે દઢ આવ્યો વિશ્વાસ;
નરસિંહના સ્વામીને કહું કર જોડી, પૂરો અંતરની આશ ર.
પ્રભુ તારા બાનાની
Banani Pat Rakh Prabhu Tara Lyrics in English
Baana ni pat raakh prabhu, tara
banani pat rakh
Baana re mate jo dukh thas to, kon pure taari shaakh re
Rohidasani tame rabadi lidhi، ne nav jo'i ke bhaata
Shaane mate sanmukh rahine tame naa'i
kahevaya o hath re
Prabhu taara banana…
Prahaladani te prati palan paaline
stambhama puryo vaas
Taati kadha tame shishat kidhi
sunghavane paas re
Prabhu taara banana…
Panchalina patkul purya ne raakhi sabhaama laaj
Sagar mathi budato rakhyo ram kaheta
gajaraaj re
Prabhu taara banana…
Jer hata tena amut kondh, te aapya mirane haath
Me’tane mandalika marava avyo, tyaare
kedaro lavya madhar re
Prabhu taara banana…
Bhakatona tame sankat bhangya, tyaare dradh avyo visvasa
Narasinhana svamine kahu kar Jodi, puro
antarani aash re
Prabhu taara banana…
बानानी पत राख प्रभु तारा Lyrics in Hindi
बानानी पत राख प्रभु तारा बानानी पत राख
बाना रे माटे जो दु:ख थशे तो, कोण पूरे तारी शाख रे
रोहीदासनी तमे रबडीलीधी, ने नव जोइ के भात,
शाने माटे सन्मुख रहीने, तमे नाइ कहेवाया ओ हाथ रे.
प्रभु तारा बानानी
प्रहलादनी ते प्रतिपालण पाळीने स्तंभमां पूर्यो वास;
ताती कढा तमे शीशत कीधी सुंघवाने पास रे..
प्रभु तारा बानानी
पांचाळीनां पटकुळ पूर्या, ने राखी सभामां लाज,
सागरमांथी बूडतो राख्यो राम कहेता गजराज र
प्रभु तारा बानानी
जेर हतां तेनां अमूत कोंधा, ते आप्या मीरांने हाथ;
मे”ताने मांडलिक मारवा आव्यो, त्यारे केदारो लाव्या मधर रे.
प्रभु तारा बानानी
भकतोना तमें संकट भांग्या, त्यारे दढ आव्यो विश्वास;
नरसिंहना स्वामीने कहुं कर जोडी, पूरो अंतरनी आश र.
प्रभु तारा बानानी
Narayan Sswami Na Prachin Gujrati Geet Lyrics
Banani Pat Rakh Mp3 Bhajan