Amare Mole Ek Otar Disathi Ramato Jogi Avyo Lyrics | Narayan Swami
અમારે મોલે એક ઓતર દિશાથી રમતો જોગી આવ્યો, Amare Mahele Otar Disathi Ramato Jogi Aayo is old gujarati bhajan, Lyrics sung by Narayan Swami.
અમારે મોલે એક ઓતર દિશાથી રમતો જોગી આવ્યો Lyrics in Gujarati
એવો અમારે મોલે એક ઓતર દિશાથી રમતો જોગી આવ્યો,
"આવી અલખ જગાયો"
વાલીડા મારાં સમ કેરી સોચું ને શબ્દોનાં ધાગા રે
ખેલ તો ખૂબ બનાયો રે જી..
વાલીડા મારાં પહેરણ પિતાંબર ને કેસરીયા વાઘારે
જી..
કેસરભિનો તિલક લગાયો જી રે
વાલીડા મારાં એ રે જોગીડાને જન્મ મરણ ના આવે રે
જી
નહિં રે આયો ને નહિં જોયાં રે
વાલીડા મારાં ત્રીકમ સાહેબ, ખીમ કેરે ચરણે રે જી
હરખ હરખ ગુણ ગાયો રે જી
Amare mole otar disaathi
ek ramato jogi ayo Lyrics in English
Evo amaare mole ek otar disaathi
ramato jogi avyo
Aavi alakh jagaayo
Vaalida maara sam keri sochu ne shabdona
dhaaga re
Khel to khub banaayo re ji ..
Vaalida mara paheran pitaambar ne kesariya
vaaghare ji
Kesara bhino tilak lagaayo ji re
Valida maara e re jogidane janm maran
na ave re ji
Nahi re ayo ne nahi joyaa re
Valida mara trikam saheb khim kere charane
re ji
Harakh harakh gun gaayo re ji
एवो अमारे मोले एक ओतर दिशाथी रमतो जोगी आव्यो,
आवी अलख जगायो
वालीडा मारां सम केरी सोचुं ने शब्दोनां धागा रे
खेल तो खूब बनायो रे जी..
वालीडा मारां पहेरण पितांबर ने केसरीया वाघारे जी..
केसरभिनो तिलक लगायो जी रे
वालीडा मारां ए रे जोगीडाने जन्म मरण ना आवे रे जी
नहिं रे आयो ने नहिं जोयां रे
वालीडा मारां त्रीकम साहेब, खीम केरे चरणे रे जी
हरख हरख गुण गायो रे जी
નારાયણ સ્વામીના જુના ગુજરાતી ભજન ગીત લિરિક્સ
Avi Alakh Jagayo Amare Mahele Otar Disathi Online Mp3