Na Malyo Maro Pyaar Geet Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, January 5, 2022

Na Malyo Maro Pyaar Geet Lyrics

Na Malyo Maro Pyaar Lyrics – Jignesh Kaviraj Barot

ના મળ્યો મારો પ્યાર લિરિક્સ ગુજરાતીમા, Na Malyo Maro Pyaar Lyrics sung by Jignesh Barot. This New Gujrati Sad song of Jignesh Kaviraj. “Na Malyo Maro Pyaar Lyrics” penned by Manu Rabari, song music composed by Ravi – Rahul. The Music video is featured by Jignesh Barot and Marjina Diwan. Released by Zee Music Gujarati on Jan 4 2022.  
 
image of jignesh barot new gujarati sad song na malyo maro pyaar

ના મળ્યો મારો પ્યાર Lyrics in Gujarati

મારો રોમ મારુ સપનું પૂરું કરશે મારા યાર
રોમ મારુ સપનું પૂરું કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર

રોમ મારુ સપનું પૂરું કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર

હોરોમ તારા પાહે મેં ક્યાં જન્નત માંગીતી
મળે મારો પ્યાર એવી આશા મેં રાખીતી...

મારો રોમ મારુ સપનું પૂરું કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર
પણ મારા હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર

દિલના દર્દની દિલને મારા જાણ છે
દુનિયા તો સાવ હવે એનાથી અજાણ છે
દિલના દર્દની દિલને મારા જાણ છે
દુનિયા તો સાવ હવે એનાથી અજાણ છે

હોમારા રોમ કયા ગુનાની દીધી રે સજાયું
આખી જિંદગી મારે મટી નઈ લાયુ...

આજે સતી ઓખે થઇ ગયા અમે ઓધળા મારા યાર
મારા રોમ તમે હોમું મારા જોયું ના લગાર
હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર
મારા હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર

સુખની છાયા શોધું હું તો કેટલા વરસથી
તડપી રહ્યો છું એની યાદોની તરસથી
સુખની છાયા શોધું હું તો કેટલા વરસથી
તડપી રહ્યો છું એની યાદની તરસથી

હેમારા રોમ મારા જીવનમાં અંધારી રાતો
દિલમાં ડાબી ફરું હું તો કોને કરું વાતો...

મરવા સિવાય મારગ બીજો રહ્યો નથી યાર
દિલને અફસોસ દુઃખ રેશે ભારો ભાર
હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર

મારો રોમ મારુ સપનું પૂરું કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર
મારા હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર
મારા હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર....
 
 

Na Malyo Maro Pyaar Lyrics in English

Ae maaro rom maru sapnu puru karshe mara yaar
Rom maru sapnu puru karshe mara yaar
Aasha re hati re mane malshe maaro pyaar
Pan haath thi chhuti gayo haiya kero haar

Rom maaru sapnu puru karshe mara yaar
Aasha re hati re mane malshe maro pyaar
Pan haath thi chhuti gayo haiya kero haar

Ho… Rom taara paahe me kya jannat magiti
Male maro pyaar evi aasha me rakhiti...

Maro rom maaru sapnu puru karshe mara yaar
Aasha re hati re mane malse maro pyaar
Pan haath thi chhuti gayo haiya kero haar
Pan maara hath thi chhuti gayo haiya kero haar

Dil na aa dard ni dil ne maara jan chhe
Duniya to sav have anathi ajan chhe
Dil na aa dard ni dil ne maara jan chhe
Duniya to sav have enathi ajan chhe

Ho… Mara rom kaya guna ni aa didhi re sajayu
Aakhi zindagi mare mati nai laayu...

Aaje sati aokhe thai gaya ame odhada maara yaar
Mara rom tame homu maara joyu na lagar
Hath thi chhuti gayo haiya kero haar
Mara haath thi chhuti gayo haiya kero haar

Sukh ni chhaaya shodhu hu to ketala ae varas thi
Tadpi rahyo chhu eni yaado ni taras thi
Sukh ni chhaya shodhu hu to ketla ae varas thi
Tadpi rahyo chhu eni yaad ni taras thi...

He.. Mara rom ara jivan ma andhari aa rato
Dil ma daabi faru hu to kone karu vaato

Marva sivaay marg bijo rahyo nathi yaar
Dil ne afsos dukh reshe bhaaro bhar
Hath thi chhuti gayo haiya kero haar

Maro rom maaru sapnu puru karshe mara yaar
Aasha re hati re mane malse maaro pyaar
Pan hath thi chhuti gayo haiya kero haar
Mara hath thi chhuti gayo haiya kero haar
Maara hath thi chhuti gayo haiya kero haar....

જિગ્નેશ કવિરાજના નવા બેવફા સેડ ગુજરાતી ગીત લિરિક્સ
 
 
NA Malyo Maro Pyaar Free Mp3 Song
Download File