Piyuji Song Lyrics Vijay Suvada - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, October 29, 2021

Piyuji Song Lyrics Vijay Suvada

 Piyuji Lyrics in Gujarati

પીયૂજી ગુજરાતી ગીત લિરિક્સ, Piyuji song lyrics sung by Vijay Suvada. This is Vijay Suvada Latest Gujarati Sad Love song lyrics written by Kavi Kedan, music composed by Dhaval Kapadiya. Piyuji Video song released by Zee Music Gujarati and featured by Yuvraj Suvada, Prenal Oberai and Vishal Joshi. (વિજય સુવાડા નવા ગુજરાતી સેડ, બેવફા ગીત લિરિક્સ) 
image of vijay suvada piyuji gujarati new song

 પીયૂજી Lyrics in Gujarati | મે તો તમને જોયા તમારા પિયૂજીને સાથ

હે મે તો તમને જોયા તમારા પીયૂજીની સાથ,
હો મે તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે મને યાદ આવે આપણી પેલી મુલાકાત,
મને યાદ આવે આપણી પેલી મુલાકાત
મેં તો તમને
હે મે તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
મે તો તમને જોયા તમારા પીયૂજીની સાથ

હે મે તો તમને જોયા બેઠાતા બગીચાની માંય
મે તો તમને જોયા બેઠાતા બગીચાની માંય
હે મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મે તો તમને
હે મે તો તમને જોયા તમારા….
 
હો મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ
હો મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ
હો આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
મે તો તમને
હે મે તો તમને જોયા તમારા….
 
મે તમને હસતા જોયા આવું પહેલી વાર
હો મે તમને હસતા જોયા આવું પહેલી વાર
હો મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મે તો તમને
હે મે તો તમને જોયા તમારા….

હે મે તો તમને જોયા દેતા સોગંધની સોગાત
હો મે તો તમને જોયા દેતા સોગંધની સોગાત
હે મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
મે તો તમને
હે મે તો તમને જોયા તમારા….
 
Piyuji Gujarati Video Song 
 

Piyuji Gujarati Song Lyrics in English

He me to tamne joya tamaara piyuji ni saath
Ho Me to tamne joya tamara piyuji ni sath
He mane yaad aave apani peli mulaakaata
Mane yaad aave apani peli mulakat
Me to tamne
He Me to tamne joya tamaara piyuji ni sath
He Me to tamne joya tamara piyuji ni saath

He me to tamne joya bethaata bagicha ni maay
Ho… Me to tamne joya bethata bagicha ni maay
He mane yaad aave varhata avarhad vaali raat
Mane yaad aave varhata varhaad vaali raat
Me to tamne
Me to tamne joya tamara….  

Ho Me to jamta joya ek thaali ma be haath
Me to jamta joya ek thaali ma be haath
Ho apane jamta aek koliya na karine be bhaag
Apane jamta aek koliya na karine be bhaag
Me to tamne
Me to tamne joya tamara….  

He me to tamne joya deta sogandh no sogaat
Ho… Me to tamne joya deta sogandh ni sogaat
He mane yaad aave aapani chhelli mulaakaat
Mane yaad aave aapani chhelli mulaakat
Me to tamne
Me to tamne joya tamara….  
 

Lyrics of Vijay Suvada Bewafa Song

 
Piyuji Gujarati Song Mp3 Online
 
Download File