Pankhi Udi Javana Lyrics Kajal Maheriya - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, September 7, 2021

Pankhi Udi Javana Lyrics Kajal Maheriya

Pankhi Udi Javana Lyrics | Kajal Maheriya Latest Gujarati Geet

પંખી ઉડી જાવાના લિરિક્સ ગુજરાતીમા, Pankhi Udi Javana Lyrics sung by Kajala Maheriya. This is latest gujarati song lyrics written by Rajan Rayka and Dhaval Motan, music composed by Jitu Prajapati, Pankhi Udi Javana Gujarati video song featured by Karan Rajveer and Leeza Prajapati.
 

Pankhi Udi Javana Lyrics in Gujarati

હે મળવું રે હોય તો
મને મળવુ રે હોય તો
(હા મળવું રે હોય તો
આજનો દાડો કાલનો દાડો,
પરમે તો પંખી ઊડી જાવાના)….2
(હો બે દાડાની બાકી બે રાતો
આવને કરીયે પ્રેમ ભરી વાતો)…..2
હે તારે ભેળા થવું હોય તો
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
 
હો મારા વણા એક દાડો રહી નોતા શકતા
લોકો આજે રિસાઈને ફરતા
હો પરણી ગયા તોય પ્રેમ તને કરતા
મનની વાતો મનમો રેશે કેમ નથી મળતા
(હો નક્કી થઇ ગ્યુસે હાહરે જવાનું
બે ચાર મહિના વગર વળતું નો થવાનું)...૨
હે કોય પુછવું રે હોય તો
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
હા મળવું રે હોય તો
આજનો દાડો પસી કાલનો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના... 
 
હો લવ થયો ત્યાં લગનનો થયા
કિસ્મત અમારા ફૂટી રે ગયા
હો વિવોહના વાયરા વહમાં વઈ ગયા
મારો હાથનો માંગ્યો એકલા રહી ગયા
(હો ટાણા વહી જ્યાં ને મેણા રહી જ્યાં
તારી ભુલના લીધે બીજાના થઇ જ્યાં)...૨
હે કોય કેવું રે હોય તો
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
હે મળવું રે હોય તો
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઉડી જાવાના.... 
 

કાજલ મહેરીયાના નવા ગુજરાતી ગીતના લિરિક્સ

 

Pankhi Udi Javana Song Lyrics In English

He malvu re hoy to
Mane malavu re hoy to
(Ha malavu re hoy to
Aaj no re daado kaal no daado
Parme to pankhi udi jaavaana)….2
(Ho be daada ni baaki be raato
Aav ne kariye prem bhari vaato)…2
He taare bhela thavu hoy to
Aaj no daado kaal no daado
Parme to pankhi udi jaavana…
 
Ho maara vana ek daado rahi nota shakta
Ae loko aaje rihai ne farta
Ho parni gaya toy prem tane karta
Man ni vaato man ma reshe kem nathi malta
(Ho nakki thai jyu se haahare javaanu
Be char mahina vagar valatu no thavaanu)….2
He koy puchhavu re hoy to
Aaj no re daado kaal no daado
Parame to pankhi udi jaavanu
Ha malvu re hoy to
Aaj no daado kal no dado
Parame to pankhi udi javaana…
 
He love thayo tya lagan no thaya
Kismat amaara futi re gaya
Ho vivoh na vaayara vahma vai gaya
Maaro haath nao magyo aekla rahi gaya
(Ho tona vahi jya ne mena rahi jya
Taari bhulna lidhe bijaana thai jya)….2
He koy kevu re hoy to
Aaj no dado kaal no dado
Parame to pankhi udi jaavana
He malvu re hoy to
Aaj no re dado kal no daado
Parme to pankhi udi javaana
Parme to pankhi udi jaavana
Alya parame to pankhi udi jaavana
 
Download File