Tame Lajavab Cho Lyrics Gujarati Kajal Maheriya
તમે લાજવાબ છો લિરિક્સ
ગુજરાતીમાં, Tame Lajvab Cho Lyrics, sung
by Kajal Maheriya, Latest Romantic Gujarati Song 2021. Tame Lajavab Cho Lyrics
by Pravin Ravat, music composed by Ravi Rahul.
તમે લાજવાબ છો Lyrics in Gujarati – Kajal Maheriya
હર સવાલના તમે રે જવાબ છો….2
મારા દિલના મહેલના નવાબ છો,
હર સવાલના તમે રે જવાબ છો,
મારા દિલના મહેલના નવાબ છો,
તમે મારુ દિલ મારા દિલનો ધબકારો
તમે મારો જીવ જન્મોનો સથવારો
હાચુ કાવ સુ તમે લાજવાબ છો
હર સવાલના તમે રે જવાબ છો
મારા દિલના મહેલના નવાબ છો...
(આંખોની આદત છે તને રે જોવાની,
રાહ જોઈ બેઠી એતો તને મળવાની)....2
હો ગૂંથાશે ક્યારે પ્રેમ નો રે માળો,
મળે સાથ તારો તો જાય જનમારો
હાચુ કાવ સુ તમે લાજવાબ છો
હર સવાલના તમે રે જવાબ છો
મારા દિલના મહેલના નવાબ છો...
રાહ જોઈ બેઠી એતો તને મળવાની)....2
હો ગૂંથાશે ક્યારે પ્રેમ નો રે માળો,
મળે સાથ તારો તો જાય જનમારો
હાચુ કાવ સુ તમે લાજવાબ છો
હર સવાલના તમે રે જવાબ છો
મારા દિલના મહેલના નવાબ છો...
(ચાહું છું તમને ચાહતથી વધારે
માનું છું તમને મહોબ્બતથી વધારે)....2
વાતો રહેવા દો હવે કરો મુલાકાતો
દિલમાં રહે ના કોઈ ફરિયાદો
હાચુ કવ સુ તમે લાજવાબ છો
હર સવાલના તમે રે જવાબ છો
મારા દિલના મહેલના નવાબ છો...
Kalaj Maheriya Latest Gujarati Romantic Geet Lyrics
Tame Lajvab Cho Lyrics in English – Kajal Maheriya
Har savaal na tame re javaab chho
Har savaal na tame re a chho
Har savaal na tame re a chho
Maara dilna mahel na navaab chho
Har savaal na tame re javab chho
Maara dilna mahel na navab chho
Tame maaru dil mara dilno dhabkaro
Tame maaro jiv janmo no sathvaro
Hachu kav chu tame laajavab chho
Har savaal na tame re javab chho
Har savaal na tame re javab chho
Maara dilna mahel na navab chho
Tame maaru dil mara dilno dhabkaro
Tame maaro jiv janmo no sathvaro
Hachu kav chu tame laajavab chho
Har savaal na tame re javab chho
Maara dilna mahel na navaab chho…
Ho aakho ni aadat chhe tane re jovaani
Raah joine bethi ae to tane malvaani
Ho aakho ni aadat che tane re jovani
Raah joi bethi ae to tane malvaani
Ho gunthaase kyare premno re malo
Male saath taro to jaay janmaaro
Hachu kav chu tame lajavab chho
Har savaal na tame re javab chho
Mara dilna mahel na navaab chho...
Ho chaahu chhu tamne chaahat thi vadhare
Maanu chhu tamane mahobaat thi vadhaare
Ho chahu chu tamane chahat thi vadhare
Maanu chhu tamane mahobaat thi vadhare
Ho vaato raheva do have karo mulaakato
Dil ma rahe na koi fariyaado
Hachu kav chhu tame lajavaab chho
Har savaal na tame re javab chho
Mara dilna mahel na navaab chho...