Mane Piyariyu Sambhare Lyrics Rakesh Barot

Mane
Piyariyu Sambhare Lyrics Gujarati | Rakesk Barot

મને
પિયરયું સાંભરે લિરિક્સ ગુજરાતી, Mane
Piyariyu Sambhare Lyrics
sung Rakesh Barot and Kinjal Rabari. Rakesk Barot New
Gujarati Song Lyrics
written by Manu Rabari and Maulik Desai, Music composed by
Ravi-Rahul, Gujarati video song featured by Rakesh Barot, Kinjal Rabari, Sweta
Sen and Viral Rabari. 
 

મને પિયરયું સાંભરે Lyrics in Gujarati

હે આયો કાનુડો મને પિયરયું હોભરે

હે એ આયો કાનુડો મને પિયરયું હોભરે

નહિ ટકે પગ મારો સાયબાજી સાસરે

હે ગોકુળ આઠમનું મને પિયરયું હોભરે

ટકતો નથી પગ મારો સાયબાજી સાસરે

(એ નઇ જવા દવ તને આજ

કોણ કરે ઘરનો કામકાજ)….૨

હમણા રહેવાદો નથી જાવાનુ પિયરિયે…૨

આયો કાનુડો તને પિયરયું હોભરે

મારી જેઠાણીએ ભરી કપડાની થેલીઓ

આયો કાનુડો મને પિયરયું હોભરે….

 

માંની
થઇ છે ઉમરને બેનબા ગયા સાસરે

ઘરનું કામ પડયું છે તારા રે ભરોશે

હે નણંદબાને ફોન કરો આવે બેની મળવા

મારે જાવુ પિયરમા કાનુડો રે કુદવા

(બે દાડા પેલા બેની ગઈ…

એને પાછી બોલાવાય નઇ…)….૨

જમાઈને નોકરી હોય સે વેલા રે પરોઢિયે…..૨

હામેવાળા હંગાનો વિચાર થોડો કરીયે

તમારે
કાનુડાનો મહિમા ઓછો હોય સે

મારા બનાહકોઠે મહિમા જાજો હોય સે…
 

મને
મારા ધંધામાંથી ટેમ નથી મળતો

તમે ચારદાડા વગર પાસો નથી વળતો

હો માવતરનુ મોઢુ જોયે થઇ ગ્યા જાજા મહિના

ઉનાળે ગઇ હતી છેક ભઈના રે લગનમાં

(તારા જવાનો વાંધો નથી કોય

બધું કામકાજ કરે કોણ ઓઈ)…..૨

માલઢોરને કોણ ચાર પુરો કરશે….૨

બે ટાઈમ દોઈ કોણ દૂધ રે ભરાવશે

ગોમમાંથી બેચાર મજુર લઇ આવજો

મારી હાટુ થોડી તકલીફ રે લેજો

હે હારુ કઈ વોંધો નઇ હાચવી લેશુ અમે

રાજી થઇ કાનુડો રમી આવો તમે

પરમે પાસો વેલો આવજો વાલી તમે

પરમે પાસી વેલી આવું રે વાલમિયા… 
 

રાકેશ
બારોટના નવા ગુજરાતી ગીતના લિરિક્સ

 

Mane
Piyariyu Sambhare Lyrics in English – Rakesh Barot

He aayo kaanudo mane piyariyu hombhare


He aayo kaanudo mane piyariyu hombhare

Nahi take pag maaro saayabaji saasare

He gokul aatham nu mane piyariyu saambhare

Takato nathi pag maaro saybaaji saasare

(Ae nahi javaa dav tane aaj

Kon kare ghar no kaamkaaj)….2

Hamana revaado nathi javaanu piyariye…..2

Aayo konudo tane piyariyu hombhare

Maari jethani e bhari kapada ni thelio

Aayo konudo mane piyariyu hombhare…
 

Maani thai chhe umar ne benaba gayaa saasare

Ghar nu kom padyu se taara re bharose

He nalad ba ne phone karo aave beni malava

Mare javu piyar ma kaanudo re kudava

(Be daada pela beni gai

Ene pachhi bolavay nahi)…..2

Jamai ne nokari hoy se vela re parodhiye…..2

Samevala haga no vichhar thodo kariye

Tamaare kanudano mahima ocho hoy se

Maara banahkaanthe mahima jaajo hoy se…
 

Mane maara dhandha mathi time nathi malto

Tame chaar daada vagar pachho nathi valato

Ho maavatar nu modhu joye thaijya jaaja mahina

Unaale gai hati chek bhai na re lagan ma

(Taara javaano vaandho nathi koy

Badhu kaamkaaj kare kon oi)….2

Maaldhor ne kon chaar puro karashe….2

Be time doi kon dudh re bharaavshe

Gom maa thi be chhar majur lai aavjo

Maari haatu thodi taklif lejo

He haaru koi vaadho nahi hachhvi lesu ame

Raaji thai kaanudo rami aavo tame

Parme paaso velo aavjo vaali tame

Parme paasi veli aavu re vaalamiya


Download File