Gomadu Meli Bhanava Hedi Bajar Lyrics Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, August 3, 2021

Gomadu Meli Bhanava Hedi Bajar Lyrics Rakesh Barot

Rakesk Barot Gomadu Meli Bhanava Hedi Bajar Latest Song Lyrics

આડા કોને હોભળી તારી વાતો લિરિક્સ ગુજરાતી, Gomadu Meli Bhanava Hedi Bajar Lyrics sung by Rakesh Barot. This Gujarati Bewafa Song lyrics pened by Chandu Raval, Music by Ravi Rahul, Produced by Red Velvet Cinema. Gomadu Meli Bhanava Hedi Bajar video song featured by Rakesh Barot, Chhaya Thakor, Bharat Chaudhari, Darshan Nayak, Mukesh Makwana, Hashmukh Limbachiya, Dharti Vaghela, Sweety.  
 

આડા કોને હોભળી તારી વાતો Lyrics in Gujarati

આડા કોને હોભળી તારી વાતો
મેતો હોમભળ્યા હમાચાર હો
ગોમડું છોડી તું તો ભણવા હેડીસે બજાર
મારુ ગોમડું છોડીન તુંતો ભણવા હેડી સે બજાર
હો ગોડી મારી
એ આડા કોને હોભળી તારી વાતો…વાતો
એ આડા કોને હોભળી તારી વાતો
હોંભળયા તારા હમાચાર
તું તો ગોમડું મેલી ભણવા હેડીસે બજાર
હે મારારે ભણતરમાં કાળી રાતો,
હૂતો થઇ ગ્યો છું લાચાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર
એ આડા કોને હોભળી તારી….  

હતમે શહેરમાં જાશો ગામથી ગોઠેણો મળી જાશે
અમારુ રણી ધણી ઓય કોણ થાશે
હો આવતા વરહની ફી મારી કોણ ભરશે
તમારા વગરનું મારે ભણતર છોડવું પડશે
એ તમે ભણી ગણી શહેરમાં સેટ થાશો…થાશો
એ તમે ભણી ગણી શહેરમાં સેટ થાશો
અમે થાશું નિરાધાર
ગોમડું મેલી ભણવા હેડીસે બજાર
એ આડા કોને હોભળી…  
 
અમે છોના છોના હમાચાર તમારારે લેશું
તમને જોઈ રાજી રાજી થઇ જાશું
હે ગોડી મારી
વાગેના પગમાં કોટા દુઆ એવી કરશું
આખી જિંદગી વાટો અમે તમારી રે જોશું
મારો રોમ તારું સપનું પુરૂ કરશે..કરશે
મારો રોમ તારું સપનું પુરૂ કરશે
તારો લાખો માં પગાર
તું તો ગોમડું મેલી ભણવા હેડીસે બજાર
આડા કોને હોભળી....  
 

Hits Gujarati Bewafa Song Lyrics of Rakesh Barot 2021

 

Gomadu Meli Bhanava Hedi Bajar Lyrics in English

Aada kone  hombhali taari vaato
Meto hombhalya hamaachar ho
Gomadu chhodi tuto bhanva hedi se bajar
Maaru gomadu chhodin tuto bhanva hedi se bajar
Ho godi mari
Ae aada kone hombhali taari vaato…vaato
Ae aada kone hombhali taari vaato
Hambhalya taara hamachar
Tu to gomadu meli bhanava hedi se bajar
He mara re bhantar ma kali raato
Huto thai gyo chhu laachaar
Tu to gomadu meli….  

He tame shaher ma jasho,
Gaam thi gothaeno mali jashe
Amaru ranidhani ooy kon thashe
Ho aavata varah ni fee mari kon bharashe
Tamara vagarnu mare bhanatar chhodavu padse...
Ae tame bhani gani shaher ma set thaso..thaso
Ae tame bhani gani shaher ma set thaso
Ame thashu niradhar
Gomadu meli bhanava…
 
Ae ame chhona chhona hamachar tamara re leshu
Tamane joi raaji raaji thai jashu
He godi mari
Vaage na pagma kota dua evi karshu
Aakhi jindagi vaato ame tamaari re joshu
Ae maro rom taaru sapnu puru karshe..karshe
Ae maro rom taaru sapnu puru karshe
Taaro laakho ma pagar
Tu to gomadu meli bhanava hedi se bajar...
Aada kone hombhali tari vaato
Me to hombhalya hamachar
Tu to gomadu meli...

Download File