Roj Savare Vehla Jagi Bhajan Lyrics

Roj Savare Vehla Jagi Lyrics | Gujarati Morning Bhajan
2021

રોજ
સવારે વેહલા જાગી
, Roj Savare Vahela Jagi Lyrics sung by Praful Dave.
Super Hits Gujrati Morning bhajan list with lyrics and mp3 song.
 

gujarati-morning-bhajan-mp3-lyrics

રોજ
સવારે વેહલા જાગી Lyrics in Gujarati

રોજ
સવારે વેલા જાગી

લેવું
હરિનું નામ રે,

રોજ
સવારે વેલા જાગી

ભીતરમા
બહું પ્રેમ ધરીને,

ભજવા
સીતારામ રે,

રોજ
સવારે વેલા જાગી… 
 

રાત્રે
વેલા સુઈ જાવું ને જી,

વેલા
જાગી જાવું રે

જમણા
હાથની જોઈ હથેળી,

દાતણ
કરીને નાવું રે,

રોજ
સવારે વેલા જાગી… 
 

નાઈ
ધોઈને એક જ ધ્યાને જી,

રાધેશ્યામ
સમરવા રે જી

ધૂપ
દીપને પૂજા સાથે,

પાઠ
ગીતાના કરવા રે

રોજ
સવારે વેલા જાગી… 
 

પાઠ
કરીને માત પિતાને,

વંદન
કરવા પ્રિતે રે

સાધુ
સંત ગુરૂની સેવા,

કરવી
રૂડી રીતે રે

રોજ
સવારે વેલા જાગી…
 

પંખીને
ચણ ગાયને પૂળા જી,

નાખી
રાજી થાવું રે     

પછી
શિરામણ કરી ઘરેથી,

રોજ
રળવા જવું રે

રોજ
સવારે વેલા જાગી… 
 

Gujarati Morning Bhajan 2021


Roj Savare
Vahela Jaagi Lyrics in English

Roj savaare
vehla jaagi

Levu hari nu
naam re

Ro sawaare
vela jaagi

Bhitar ma
bahu prem dhari ne

Bhajava sita
ram re

Roj savare
vahela…
 

Raatre vela
sui jaavu ne,

Vela jaagi
jaavu re

Jamana haath
ni joi hatheli

Daatan karine
naavu re

Roj savaare
vela…
 

Naahi dhoi
ne ek j dhyaane

Raadheshyaam
samarva re ji

Dhoop dip ne
Pooja saathe

Path gita na
karava re

Roj saware
vehla…
 

Path karine
maat pita ne

Vandan karva
prite re

Sadhu sant
guru ni seva

Karavi roodi
rite re

Roj savare
vahela…
 

Pankhi ne
chan gay ne pulo ji

Naakhi ne
raaji thaavu re

Pachhi shiraman
kari ghare thi

Roj ralavaa
jaavu re

Roj sawaare
vahela…
 

Roj Savare
Vehla Jagi mp3
 



Leave a Comment