તારા વગર જીવી લઈશું, Tara Vagar Jivi Laishu Lyrics ગુજરાતીમા,
sung by Shital Thakor, written by Prahlad Thakor. Gujrati Sad song music given
by Ajay Vagheshwari, Producer is Red Velvet Cinema, Director is Sanjaysinh
Chauhan and Tara Vagar Jivi Laishu Video song released by Zee Music Gujarati. Online
free Download New Gujarati Bewafa mp3 song 2021
Tara Vagar Jivi Laishu Lyrics in Gujarati, Shital Thakor Bewafa song 2021
(તારા વગર જીવી લઈશું હવે...૨
કોઇને ફરિયાદ ના કરશુ અમે)...૨
ભુલી જાજો મને યાદ ના કરતા...૨
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા...૨
શુ વિતી છે મારા પર, તને ક્યા ખબર છે
નહિ સમજે તુ તો પથ્થર દિલ છે
સાચા મારા પ્રેમની તને ક્યા કદર છે
છોડી દીધો તને જા, તુ તો આજાદ છે
તારી જીંદગી તને જા અર્પણ છે આજ
નહિ આવે મારા મોઢે કદિ એ તારુ નામ
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
તારા વગર જીવી....
કોઇ દુશ્મન ના કરે, એવુ કર્યુ છે તમે
તારા લીધે સુખ ચેન ખોયુ છે અમે
શુ ખોટ પડી હતી મારા પ્રેમમા તને
ભુલ મારી એક તો તુ કહિ દે મને
નફરત છે મને હવે નામથી તમારા...૨
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતા
તારા વગર જીવી....
New Bewafa Gujarati Mp3 song and Lyrics
Shital Thakor Gujrati Sad song, Tara Vagar Jivi Laishu Lyrics in English
Tara vagar jivi laishu have
Koine fariyaad na karishu ame
Tara vagar jivi laishu have
Koine fariyaad na karishu ame
Bhuli jaajo mane yaad na karata
Aa bhave malya bija bhave na malata
Shu viti che mara par, tane khya khabar che
Nahi samaje tu to patthar dil che
Saacha maara praem ni tane kya kadar che
Chhodi didho tane ja tu to aazaad che
Taari zindagi tane ja Arpan che aaj
Nahi aave maara modhe kadi e taaru naam
Aa bhave malya bija bhave na malate
Tara vagar jivi….
Koi dushman na kare, evu karyu che tame
Taara lidhe such chen khoyu che ame
Shu khot padi hati maara prem ma tane
Bhul maari ek to tu kahi de mane
Nafarat che mane have naam thi tamaara
Nafarat che mane have naam thi tamaara
Aa bhave malya bija bhave na malate
Tara vagar jivi….