સાળંગપુરવાળા - Salangpur Vala Lyrics ગુજરાતીમા – New Gujarati Song sung by Poonam Gondaliya. Salangpur vala lyrics written by Harikrishna Patel, Music is given by Pankaj Bhatt. This New Bhakti song directed by Ram Gondaliya. Produced by Dayaram Gondaliya.
સાળંગપુરવાળા - Salangpur Vala Lyrics ગુજરાતીમા – Poonam Gondaliya
સાળંગપુર વાળા, હનુમાન દાદા
સાળંગપુર વાળા, હનુમાન દાદા
સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટભંજન કહેવાણા,
સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટભંજન કહેવાણા,
હે હનુમાન ભીડભંજન મારા ભવ ભય દુખ હરનારા
સાળંગપુર વાળા, હનુમાન દાદા
ભૂત પ્રેત ભૂતાવળ ભાગે, ડાકિણી સાકીણી ભય ભાગે
ભૂત પ્રેત ભૂતાવળ ભાગે, ડાકિણી સાકીણી ભય ભાગે
તવ હાથ પડે જ્યારે દાદા, સંકટ સૌના વિરામ પામે
સંકટ સૌના વિરામ પામે
તમે પરચા આપ્યા.. અનંત જનને......
તમે પરચા આપ્યા અનંત જનને
કષ્ટ તણા હરનારા,
સાળંગપુર વાળા, હનુમાન દાદા
ગોપાળાનંદના પ્યારા, કષ્ટભંજન નામ ધરાવ્યા
ગોપાળાનંદના પ્યારા, કષ્ટભંજન નામ ધરાવ્યા
અતિ ક્રોધ પ્રતાપ જણાવ્યા, ડંકા દેશ વિદેશ વગાડ્યા
ડંકા દેશ વિદેશ વગાડ્યા
તમે સાળંગપુરમાં.... પ્રગટ બિરાજો.....
તમે સાળંગપુરમાં પ્રગટ બિરાજો
દુખ હર, સુખ દેનારા,
સાળંગપુર વાળા, હનુમાન દાદા
તમે સાળંગપુર બિરાજી, સુખ આપ્યા આનંદ અવિકારી
તમે સાળંગપુર બિરાજી, સુખ આપ્યા આનંદ અવિકારી
સૌ ભક્તોના સુખરાશિ હનુમંત અવિચળ છો અવિનાશી
હનુમંત અવિચળ છો અવિનાશી
ભક્તના દિલ માં.... અખંડ બીરાજો....
ભક્તના દિલ માં અખંડ બીરાજો
ભક્ત તણા રખવાળા
સાળંગપુર વાળા, હનુમાન દાદા
Salangpur Vala Lyrics in English
Salangpur Vala Hanuman Dada….2
(Sauna Kasht Haro Cho Dayaalaa,
Tame Kasht Bhanjan Kahevaana)…2
He Hanuman Bhidbhanjan Mara,
Bhav Bhay Dukh Haranaara
Salangpur Vala Hanuman Dada
(Bhut Pret Bhutaavla Bhaage,
Daakini Saakini Bhay Bhaage)…2
Tav Haath Pade Jyaare Dada,
Sankat Sauna Viraam Paame
Sankat Sauna Viraam Paame
Tame Paracha Aapya….Anant Janane…
Tame Paracha Aapya Anant Janane
Kasht Tanaa Haranaara
Salangpur Vala Hanuman Dada
(Gopalanand Na Pyaara,
Kashtbhanajan Naam Dharavya)..2
Ati Krodh Prataap Janaavya,
Danka Desh Videsh Vagaadya
Danka Desh Videsh Vagaadya
Tame Salangpur Ma…. Pragat Birajo
Tame Salangpur Ma Pragt Biraajo
Dukh Har, Sukh Denaara
Salangpur Vala Hanuman Dada
(Tame Salangpur Biraaji,
Sukh aapya Aanand Avikaari)..2
Sau Bhaktona Sukh Raashi,
Hanumant Avichal Cho Avinashi
Hanumant Avichal Cho Avinashi
Bhakt Na Dil Ma…Akhand Biraajo
Bhakt Na Dil Ma Akhand Biraajo
Bhakt Tanaa Rakhavaala
Salangpur Vala Hanuman Dada
New Gujarati Hits Song 2021 Lyrics
Salangpur Vala Mp3 Download
Salangpur Vala song –FAQS
1. Who wrote the lyrics of salangpur vala gujarati geet?
Harikrishna Patel wrote the lyrics of salangpur vala gujarati geet.
2. Who sung Salangpur Vala new Gujarat song?
Poonam Gondaliya sung Salangpur Vala new Gujarat song.
3. Who is music composer of Salangpur Vala song?
Pankaj Bhatt is music composer of Salangpur Vala song.
4. Who presented Salangpur Vala Video Song?
RDC Gujarati will presented Salangpur Vala Gujarati Video Song.