તારી યાદ રહી છે, Tari Yaad Rahi
Gai Chhe Lyrics words written by Rahul Solanki. Latest Gujarati Love Song Sung
by Vikram Thakor. Nihal Solanki and Vijay Solanki are song producer. In this
Vikram Thakor new gujarati song, music is given by Harshad Thakor and Dipak
Thakor.
તારી યાદ રહી છે, Tari Yaad Rahi Gai Che Lyrics in Gujarati, Vikram Thakor Latest Song 2021
હો યાદ રહી ગઈ છે, ને વાત રહી ગઈ છે,
હો યાદ રહી ગઈ છે, ને વાત રહી ગઈ છે,
પ્રેમના સફરની શરૂઆત થઈ ગઈ છે
હો યાદ રહી ગઈ છે, ને વાત રહી ગઈ છે,
પ્રેમના સફરની શરૂઆત થઈ ગઈ છે
પ્રેમની આ મંજીલમાં હો હો
પ્રેમની આ મંજીલમાં મોજ તો ઘણી છે,
ઢૂંઢું હું તુજને તો જખમની ઘડી છે,
જખમની ઘડી છે
યાદ રહી ગઈ છે, યાદ
રહી ગઈ છે,
યાદ રહી ગઈ છે, તારી
યાદ રહી ગઈ છે
યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે
પ્રેમના સફરની શરૂઆત થઈ ગઈ છે
હો શોધું હું તુજને જોઈ વાતડી ઘણી છે,
દિલ માં દર્દ, રડી આંખડી રહી છે.
હો લાખો આ ચેહરામાં તારી એક કમી છે
ભૂલ્યો હું ભાન તોયે મનમાં વસી છે,
પ્રેમની આ મંજીલમાં હો હો
પ્રેમની આ મંજીલમાં મોજ તો ઘણી છે,
ઢૂંઢું હું તુજને તો જખમની ઘડી છે,
જખમની ઘડી છે
યાદ રહી ગઈ છે, યાદ
રહી ગઈ છે,
યાદ રહી ગઈ છે, તારી
યાદ રહી ગઈ છે
યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે
પ્રેમના સફરની શરૂઆત થઈ ગઈ છે
ઢૂંઢું તને તો મારી જીંદગી ઘટી છે,
દિલના ધબકારે તને એકલી રટી છે,
હો માગું હું સાથ તારો કોઇની ના પડી છે,
આંખ મારી રુદિયાની વાત કહી રહી છે,
પ્રેમની આ મંજીલમાં હો હો
પ્રેમની આ મંજીલમાં મોજ તો ઘણી છે,
ઢૂંઢું હું તુજને તો જખમની ઘડી છે,
જખમની ઘડી છે
યાદ રહી ગઈ છે, યાદ
રહી ગઈ છે,
યાદ રહી ગઈ છે, તારી
યાદ રહી ગઈ છે
યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે
પ્રેમના સફરની શરૂઆત થઈ ગઈ છે
Vikram Thakor New Gujarati Song, Tari Yaad Rahi Gai Chhe Lyrics in English
Ho yaad hari gai che ne vaat rahi gai che…2
Prem na safarani sharuaat thai gai che,
Ho yaad hari gai che ne vaat rahi gai che
Prem na safarani sharuaat thai gai che,
Prem ni aa manjil ma ho ho
Prem ni aa manjil moj to ghani che
Dhunhu hu tujane to jakham ni ghadi
Jakham ni ghadi che
Yaad rahi gai che yaad rahi gai che
Yaad rahi gai che taari yaad rahi gai che
Yaad rahi gai che ne vaat rahi gai che
Prem na safar ni sharuaat thai gai che
Ho shodhu hu tujne joi, vaatadi ghani che,
Dil ma rard, radi aakhadi rahi che,
Ho laakho aa cheharaama taari ek kami che
Bhulyo hu bhaan toye man ma vasi che
Prem ni aa manjil ma ho ho
Prem ni aa manjil moj to ghani che
Dhunhu hu tujane to jakham ni ghadi
Jakham ni ghadi che
Yaad rahi gai che yaad rahi gai che
Yaad rahi gai che taari yaad rahi gai che
Yaad rahi gai che ne vaat rahi gai che
Prem na safar ni sharuaat thai gai che
Dhundhu tane to maari jindagi ghati che,
Dil na dhabakaare tane ekali rati che
Ho maagu hu saath taro koi ni na padi che,
Aankh maari rudiyaani vaat kahi rahi che,
Prem ni aa manjil ma ho ho
Prem ni aa manjil moj to ghani che
Dhunhu hu tujane to jakham ni ghadi
Jakham ni ghadi che
Yaad rahi gai che yaad rahi gai che
Yaad rahi gai che taari yaad rahi gai che
Yaad rahi gai che ne vaat rahi gai che
Prem na safar ni sharuaat thai gai che
Tari Yaad Rahi Gai Chhe Mp3 Song, Audio File Download
Tari Yaad Rahi Gai Chhe geet FAQS
1. Who
wrote the lyrics of tari yaad rahi gai che song?
Rahul
Solanki wrote the lyrics of tari yaad rahi gai che song.
2. Who
sung tari yaad rahi gai chhe gujarati geet?
Vikram
Thakor sung tari yaad rahi gai chhe gujarati geet.
3. Who
are featuring in tari yaad rahi gai chhe gujarati video song?
Vikram Thakor and Karishma Khoja are featuring
in tari yaad rahi gai chhe gujarati video song.
4. Who
is producer of tari yaad rahi gai chhe gujarati geet?
Nihal Solanki and Vijay Solanki are producer of
tari yaad rahi gai chhe gujarati geet.
5. Who
will release tari yaah rahi gai che video song?
Gopisha
Production will release tari yaah rahi gai che video song.