Kadar Song Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, March 24, 2025

Kadar Song Lyrics in Gujarati

Gaman Santhal Kadar Song Lyrics Gujaratima

કદર લિરિક્સ Karad Lyrics in Gujarati: This is new gujarati sad song 2025 and sung by Gaman Santhal. Kadar song's music is composed by Jitu Prajapati and written by Mitesh Barot, Amit Barot. 
 
Gaman Santhal Kadar Song Lyrics Gujaratima

કદર લિરિક્સ ગુજરાતીમાં  

ભલે કદર ના કરી આંખોની શરમ ના ભરી
ભલે કદર ના કરી આંખોની શરમ ના ભરી
જા તારું ભલું થાય તને માફ મેં કરી
ઓ પ્રીત મેં કરી બેવફાઈ તે કરી
મહોબત મારી મજાક રે બની
વિશ્વાસ કરું ના ફરી થાકશો રડી
વિશ્વાસ કરું ના ફરી થાકશો રડી
જા તારું ભલું થાય તને માફ મેં કરી

તને હશે કે તારા વિના મરી જઈશું
તારી યાદોમાં પાગલ થઈને લ્યા ફરશું
તું ટેંશન ના લે એવું કોઈ ના કરશું
પ્રેમ તો કરશું પણ હવે ના મળશું
ઓ મારા પર હસી જોઈ આંખો રે રડી
મહોબત મારી મજાક રે બની
ભલે કદર ના કરી આંખોની શરમ ના ભરી
ભલે કદર ના કરી આંખોની શરમ ના ભરી
જા તારું ભલું થાય તને માફ મેં કરી

ઓ કોઈના વગર કોઈ ઉભું ના રહે
આ જીવન છે બધું ચાલ્યા રે કરે
ઓ સમય ફરતા વાલી વાર ના કરે
હવે નહીં મળું ભલે વેટીંગ કરે
ઓ તારા પર ચોકડી મારી જીવીલે જીંદગી તારી
તું મારા પ્રેમને લાયક નથી
ભલે કદર ના કરી આંખોની શરમ ના ભરી
ભલે કદર ના કરી આંખોની શરમ ના ભરી
જા તારું ભલું થાય તને માફ મેં કરી

નવા ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ ના લિરિક્સ