Tara Nena No Mane Rang Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, September 29, 2024

Tara Nena No Mane Rang Lyrics in Gujarati

Tara Nena No Mane Rang Laagyo Lyrics Tran Tali Garba

તારા નેણાંનો મને રંગ લાગ્યો લિરિક્સ Tara Nena No Mane Rang Lyrics: આ ગુજરાતી ગીત ૨૦૨૩ માં રિલિજ કરવામાં આવ્યું હતું જે મુખ્યત્વે નવરાત્રી ગરબા રમવા માટે ગવાયું હતું અને ત્રણ તાળી ગરબા રાસ રમવા માટે આ ગીત ગવાય છે.   
lakhela tran tali garba 2024

તારા નેણાંનો મને રંગ લાગ્યો લિરિક્સ ગુજરાતીમાં

મેતો જોબનની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેતો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

તમે એકવાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
તમે એકવાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

હતો પાણીદાર ઘોડલાં આવું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
હતો પાણીદાર ઘોડલાં આવું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

રાધા છે ઉભી ને જોવે તારી વાટ કાના
જલ્દી તું વાંહળી પકડી ને હાલ કાના
રાધા છે ઉભી ને જોવે તારી વાટ કાના
જલ્દી તું વાંહળી પકડી ને હાલ કાના

સાડી નો છેડલો પકડી તું રાખ રાધા
રંગે બગાડવા આવશે તને એ રાધા
સાડી નો છેડલો પકડી તું રાખ રાધા
રંગે બગાડવા આવશે તને એ રાધા

તમે ઘોઘા ના ઘોડલાં લાવજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
તમે ઘોઘા ના ઘોડલાં લાવજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો...

મારી હારે તને ઘોડલે પલાનું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મારી હારે તને ઘોડલે પલાનું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો