Mathura Ma Vagi Morali Lyrics Tran Tali Garba
મથુરામાં વાગી મોરલી લિરિક્સ Mathura Ma Vagi Morli Lyrics: આ ગુજરાતી ગીત ધરી કૃષ્ણ ભક્તિમાં ગવાયું છે લોકો તેને લોકગીત તરીકે ઓળખે છે અને પ્રેમથી ગાય છે. નવરાત્રી મહોત્સવ માં લોકો ત્રણ તાળી ગરબા તરીકે આ ગીત ગાય છે માતાજીના રાસ ગરબા રમે છે.
મથુરામાં વાગી મોરલી લિરિક્સ ગુજરાતીમાં
મથુરામાં વાગી મોરલી
ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મથુરા માં વાગી મોરલી
ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
ઉતારા દેસુ ઓરડા
દેસુ મેડી ના મોલ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મથુરા માં વાગી મોરલી
ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
હે દાતણ દેસુ દાળમી
પિત્તળીયા લોટા દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મથુરા માં વાગી મોરલી
ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
હે નાવણ દેસુ કુંડિયું
જીલણીયા તળાવ દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મથુરા માં વાગી મોરલી
ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
હે ભોજન દેસુ લાફશી
સંકરિયો કંસાર દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મથુરા માં વાગી મોરલી
ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
હે મુખવાસ દેસુ એલસી
પાનના બિડલા દેશ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મથુરા માં વાગી મોરલી
ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
હે પોઢણ દેસુ ઢોલિયા
દેસુ હીંડોળાખાટ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મથુરા માં વાગી મોરલી
ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે