Vare Mogal Aave Lyrics Sonu Charan Adityadan Gadhvi
વારે મોગલ આવે Vare Mogal Aave Lyrics bhajan sung by Sonu Charan and Adityadan Gadhvi. Vaare Mogal Aave is new mogal ma bhajan geet 2024 and lyrics is written by Kavi K Dan Gadhavi. Music is given by Dhaval Patel and Video song released by Sonu Charan.
વારે મોગલ આવે Lyrics in Gujarati
જેને મોગલનો ભરોસો
જેને મોગલનો ભરોસો, એની વારે મોગલ આવે
એની વારે મોગલ આવે
વારે મોગલ આવે એની ભેળે મોગલ આવે જો
વારે મોગલ આવે એની ભેળે મોગલ આવે જો
જેને મોગલનો ભરોસો, એની વારે મોગલ આવે જો
એની વારે મોગલ આવે
મોગલનો વિસ્વાસ જેને મોગલ મેહરબાન જો
મોગલ છે આધાર જેને મોગલ તારણહાર જો
મોગલનો વિસ્વાસ જેને મોગલ મેહરબાન જો
મોગલ છે આધાર જેને મોગલ તારણહાર જો
એનો જગમાં જય જયકાર
એનો જગમાં જય જયકાર
જેનો મોગલ હાથ જાલે જો, જેનો મોગલ હાથ જાલે જો
જેને મોગલનો ભરોસો
જેને મોગલનો ભરોસો, એની વારે મોગલ આવે
એની વારે મોગલ આવે
વિપતની વાદળીયું વરસે, વરસે અનરાધાર જો
અનચીત ને આવીને પડતી, ભૂલવે ભાન સાન જો
વિપતની વાદળીયું વરસે, વરસે અનરાધાર જો
અનચીત ને આવીને પડતી, ભૂલવે ભાન સાન જો
માં તું આવીને ઉગારે માંગલ
આવીને ઉગારે રે માં તો
બુડતાને બચાવે જો માં બુડતાને બચાવે
જેને મોગલનો ભરોસો
જેને મોગલનો ભરોસો, એની વારે મોગલ આવે
એની વારે મોગલ આવે
વારે મોગલ આવે એની ભેળે મોગલ આવે જો
વારે મોગલ આવે એની ભેળે મોગલ આવે જો
જેને મોગલનો ભરોસો, એની વારે મોગલ આવે જો
એની વારે મોગલ આવે