Aayal Na Avatare Ujala Lyrics Gujarati

Ayal Na Avatare Ujala Bhajan Lyrics Kiritdan Gadhvi

આયલ ના અવતારે ઉજળા Aayal Na Avatare Lyrics bhajan sung by Kirtidan Gadhvi and written by Kavi K Dan. Aayal Na Avtare Ujala is Mogal Ma new bhajan 2024, The music is given by Dhaval Kapdiya, and the video song was presented by Kirtidan Gadhvi Official.

 

Ayal Na Avatare Ujala Bhajan Lyrics Kiritdan Gadhvi

આયલ ના અવતારે ઉજળા Lyrics in Gujarati

માડી અમે તમારા અવતારે આયલ ઉજળા
માતાજી અમે તમારા અવતારે જગમાં ઉજળા
માડી તારા છોરુડાનો એક જ તું આધાર
અમીયલ નજરું રાખજે
માડી તારા છોરુડાનો એક જ તું આધાર
અમીયલ નજરું રાખજે
હે માં માછરાળી માં મોગલ માં

માડી તમે કંકણ પર્યા ને હેમની કિમતું વધી
માડી એ તો તોલાના મૂલે તોલાય  
અમીયલ નજરું રાખજે
માડી એ તો તોલાના મૂલે તોલાય  
અમીયલ નજરું રાખજે
હે માં માછરાળી માં મોગલ માં

માડી તમે હારલો પેરોને હીરાના મોલ રે વધ્યા
માડી એ તો પથરા મુગટમાં મઢાય  
અમીયલ નજરું રાખજે
માડી એ તો પથરા મુગટમાં મઢાય  
અમીયલ નજરું રાખજે
હે માં માછરાળી માં મોગલ માં

માડી તારા કિરતીના તોરણ ઊચા આસને
માડી તારા કવિ રે કેદાન ગુણલા ગાય
અમીયલ નજરું રાખજે
માડી તારા કવિ રે કેદાન ગુણલા ગાય
અમીયલ નજરું રાખજે
હે માં માછરાળી માં મોગલ માં

error: Content is protected !!
Wer ein Casino auswählen möchte, sollte auf faire Bonusangebote, schnelle Auszahlungen, eine breite Spieleauswahl und zuverlässigen Kundenservice achten. Die aktuelle hyper lucky casino bewertung bietet eine hilfreiche Grundlage für die eigene Entscheidung.
Online casino trends increasingly favour instant entertainment and quick payouts, making themed options such as netflix slots worth exploring alongside trusted payment methods.