Mohan Morli Vagi Re Lyrics 3 Taali Garba
મોહન મોરલી વાગી રે લિરિક્સ Mohan Morli Vagi Re lyrics song has performed in live dandiya raas programme and navratri festival. This is new tran taali garba song.
મોહન મોરલી વાગી રે Lyrics in Gujarati
મોહન મોરલી વાગી રે
મોહનવરની મોહક મોરલી વાગી
સૂતી’તી શાંત બનીને,
નિદ્રામાં નાદ સુણીને,
રજનીએ ઝબકી જાગી જાગી રે
મોહનવરની…
સૂનાં ઘરબાર છોડી,
મોરલી સાંભળવા દોડી,
લગની વહાલાની લાગી લાગી રે
મોહનવરની…
આધારે ચાલી સ્વરને,
ભેટી હું ભૂધરવરને,
આ ભવની ભાવટ ભાંગી ભાંગી રે
મોહનવરની…
નરસૈંયાનો સ્વામી મળિયો,
મનનો મનોરથ ફળિયો,
થઈ છું હવે હું સદભાગી રે
મોહનવરની…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →Nava Tran Taali Garba Lyrics
01 Taliona Tale Gori Garbe
02 Mediye Melyo Sonano Bajotiyo
03 Sharad Punam Ni Ratdi Rang
04 Ek Lal Daravaje Tambu Taniya


















