Punam Ni Pyari Pyari Rat Lyrics in Gujarati 2023 - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, September 8, 2023

Punam Ni Pyari Pyari Rat Lyrics in Gujarati 2023

Punam Ni Pyari Pyari Rat Lyrics Krishna Lokgeet

પૂનમની પ્યારી પ્યારી રાત લિરિક્સ ગુજરાતીમાં: Poonam Ni Pyari Pyari Raat song lyrics by traditional. This krishna gujrati geet known as lokgeet and people like to sing in bhajan satsang, dhun, garba.
 
Punam Ni Pyari Pyari Rat Lyrics

પૂનમની પ્યારી પ્યારી રાત Lyrics in gujarati

પૂનમની પ્યારી પ્યારી રાત,
મારી પ્રિતમ સાથે છે મુલાકાત,
આજ તું નાં જાતી
ના જાતી ના જાતી
પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી

ચમકે નભમાં જેટલાં તારા,
સપનાં તે  એટલાં મનમાં.
આજની પૂનમ છે જેવી રૂપાળી,
એવું જ રૂપ મારા તનમાં.
જો જો થાયે ન આજે પ્રભાત,
મારી પ્રિતમ સાથે છે મુલાકાત,
આજ તું નાં જાતી
ના જાતી ના જાતી
પૂનમની પ્યારી પ્યારી રાત,

જાગી છે પ્રીત મારી જન્મો જનમની,
સાજન છે કોઇનાં સંગમાં.
મને કરવા દોને થોડી વાત,
મારી પ્રિતમ સાથે છે મુલાકાત,
આજ તું નાં જાતી
ના જાતી ના જાતી
પૂનમની પ્યારી પ્યારી રાત,