રમો રમો ગોવાળિયા લિરિક્સ Ramo Ramo Gowaliya Lyrics in Gujarati

Ramo Ramo Govaliya Lyrics in Gujarati and English Krushna Garba

રમો રમો ગોવાળિયા રમો લિરિક્સ ગુજરાતીમાં: Ramo Ramo Gowaliya lyrics by traditional. This is Krushna Garba song and has sung as krishna lokgeer in raas dandiya and navratri.

Ramo Ramo Govaliya Lyrics

રમો રમો ગોવાળિયા રમો Lyrics in Gujarati

રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને
તારી તલવારે ત્રણ ફૂમકા
હે તારી બંધુકે ઘમસાણું
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને

તારા પગે રાઠોડી મોજડ
હે તુતો હાલે ચટક્તી ચાલે
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને

તારી બાહે બાજુબંધ બેરખા
હે તારી દસેય આંગળીએ વેઢ
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને

રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને
તારી તલવારે ત્રણ ફૂમકા
હે તારી બંધુકે ઘમસાણું
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને

તારા પગે રાઠોડી મોજડ
હે તુતો હાલે ચટક્તી ચાલે
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને

🔥 ખાસ ઓફર સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો
error: Content is protected !!