Bhulva Mangu Chu Tane Song Lyrics - Rakesh Barot
ભુલવા માંગુ છું તને લિરિક્સ ગુજરાતીમાં: Bhulva Mangu Chu Tane is new gujarati sad song 2023 sung by Rakesh Barot. Lyrics of this sad song is written by Sovanji Thakor, music is given by Mayur Nadiya and video song is released by Saregama Gujarati.
ભુલવા માંગુ છું તને Lyrics in Gujarati
એ ભૂલવા માંગુ છું તને
એ ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી
બેવફાઈજીવવા ના દેતી કે હોવે હોવે
બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
હે કડવા વેણ બોલ્યા તમે
હે કડવા વેણ બોલ્યા તમે ભલે રે બોલ્યા
પણ બેવફા બોલવું નતું
કે મને આવું લેબલ લગાડવું નોતું
કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું
હે ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી
બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે
બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
એ ભોળા ચહેરા માં તારા મન ભરમાંણા મારા
જરા એ જોણાવા ના દીધા વિચાર તારા
હો બેવફા કયો છો વાત હોમભળી અધૂરી
જાણી ના પિયુ તમે મારી મજબૂરી
હે ભૂલી જવું તું મને..
હે ભૂલી જવું તું મને ભલે તું ભૂલી પણ કાવતરું કરવું નોતું
એ દાડો મને માંડલિયો બોનધવું નોતું
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
એ વેમ કર્યો તો તમે ભલે રે કર્યો પણ આળખોટું નાખવું નોતું
કે પિયુ મને બદનામ કરાવી નોતી
કે યાદ કરી તમને હૂતો છોનું છોનું રોતી
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
પ્રેમ કહાની મારી રઈ ગઈ અધૂરી
જિંદગી બેવફા એ કરી નાખી પુરી
જોયા માવતર ની આંખે મેતો આસુંડા
આસુંડા જોઈ મારા બદલાણા મનડા
હે પારકું પાનેતર ઓઢ્યું
હે પારકું પાનેતર ઓઢ્યું મારી બંગડીઓ ફોડાવી નોતી
કે હોવે હોવે બંગડીઓ કઢાવી નોતી
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
હે નથી બેવફા કે નથી દગાળી મને મજબૂરી એ મારી નાખી
કે પિયુ મેતો મૉન્યુ માવતર નું કેવું
કે યાદ કરી તમને હૂતો રોતી છોનું છોનું
હે ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી
બેવફાઈજીવવા ના દેતી કે હોવે હોવે
બેવફાઈ જીવવા ના દેતી કે હોવે
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
હે કડવા વેણ બોલ્યા તમે ભલે રે બોલ્યા
પણ બેવફા બોલવું નતું
કે મને આવું લેબલ લગાડવું નોતું
કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું
કે હોવે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું
કે હોવે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો