તું કદી નઈ ભુલાય લિરિક્સ ગુજરાતીમાં
Tu Kadi Na Bhulay તું કદી નઈ ભુલાય is new gujarati song 2023 sung by Kajal Maheriya. "Tu Kadi Na Bhulay" lyrics is written by Ketan Barot, video song is presented by Saregama Gujarati and music is given by Vishal and Sunil.
તું કદી નઈ ભુલાય Lyrics in Gujarati
હો આકાશ પાતાળ એક થઈ જાય
પણ તું કદી નઈ ભુલાય
હો આકાશ પાતાળ એક થઈ જાય
પણ તું કદી નઈ ભુલાય
હો બારે મેઘ એક થઇ જાય
પણ તું કદી નઈ ભુલાય
હો મારા હોના જેવા દિલમાં
તને હાચવીને રાખું
જિંદગી મારી આખી તારા નામે કરી નાખું
આકાશ પાતાળ એક થઈ જાય
પણ તું કદી નઈ ભુલાય
હે બારે મેઘ એક થઇ જાય
પણ તું કદી નઈ ભુલાય
હો તન મન ધન હું તો થી તને વારી રે ચુકી
તને વારી રે ચુકી
તારી ખુશીમાં હું ખુશ ને તારા દુઃખમાં દુઃખી
તારા માથે હાથ ફેરવી ને તને વાલ બઉ કરું
તને વાલ બઉ કરું
તને બધી વાતે હૂતો હવે માનું રે ઘણું
હો મારી દુઆઓ માં કાયમ તને રોજ માંગુ
તારા વિના બીજી વાતો મને પડે ના રે લાગુ
હો આકાશ પાતાળ એક થઈ જાય
પણ તું કદી નઈ ભુલાય
હો બારે મેઘ એક થઇ જાય
પણ તું કદી નઈ ભુલાય
હો નોમ તારું હેંડતા ચાલતા આવે રે
મોઢે આવે રે મોઢે આવે રે મોઢે
મારુ જીવન જન્નત લાગે તારા રે જોડે
હો હો બંધાણી છું હૂતો
તારી પ્રીત ના બોલે તારી પ્રીત ના બોલે
તને રાખું કાયમ મન ના મારા મોંઘેરા મોલે
હો તને પૂછે પાણી પીવું તને ખવડાવી ને ખાઉં
તારા માટે અલ્યા મારો જીવ કાઢી નાખું
હો આકાશ પાતાળ એક થઈ જાય
પણ તું કદી નઈ ભુલાય
હો બારે મેઘ એક થઇ જાય
પણ તું કદી નઈ ભુલાય
Kajal Maheriya na Nava Geet Lyrics 2023
1. Ambli Pipli Ramta Mali Ankhadi
2. Hu Sita Ne Tu Ram
3. Tara Bharose Chiye
4. Ek Vaat Tamne Kahu