તે દિલ તોડયું ધોળા દાડે લિરિક્સ ગુજરાતીમાં - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, March 3, 2023

તે દિલ તોડયું ધોળા દાડે લિરિક્સ ગુજરાતીમાં

Te Dil Todyu Dhoda Dade Lyrics in Gujarati - Jignesh Barot

તે દિલ તોડયું ધોળા દાડે Te Dil Todyu Dhola Dade is latest bewafa gujarati song 2023 sung by Jignesh Kaviraj Barot and Lyrics is written by Prakash Jay Goga and Harshad Mer, Music is composed by Mayur Nadiya and video song released by Zen Music Bhatigal Gujarat.   

new gujarati sad song jignesh barot 2023

તે દિલ તોડયું ધોળા દાડે Lyrics in Gujarati

એ હવે પુરૂ થઈ ગયું જાન તારેને મારે
એ હવે પુરૂ થઈ ગયું જાન તારેને મારે
પુરૂ થઈ ગયું જાન તારેને મારે
તે દિલ તોડયું ધોળા દા'ડે'
એ હવે પુરૂ થઈ ગયું જાન તારેને મારે
છેટું પડી ગયું જાન તારેને મારે
તે દિલ તોડયું ધોળા દા'ડે'

અરે જા દગાબાજ નથી કરવી વાત
તોડી નાખ્યો તે મારો સઘળો વિશ્વાસ
અરે તારા જેવી બેવફા હારે નઈ ફાવે
અરે તારા જેવી બેવફા હારે નઈ ફાવે
તે દિલ તોડયું ધોળા દા'ડે'
એ ક્વ છુ તે દિલ તોડયું ધોળા દા'ડે'

એ તું મને છોડી ગઈ છે એ હું જાણતો હતો
તોય બેવફા હું તને ચાહતો હતો
હો હાથની હથેળીમાં તને રાખતો હતો
આડા કોન કરી પ્રેમ કરતો હતો
મારા પ્રેમને ઓળખવામાં કરી તે ભુલ
જોયા જોણ્યા વગર થઇ ગયા દૂર
એ હવે પેલ્લા જેવો પ્રેમ તને પાછો નઈ મળે
પેલ્લા જેવો પ્રેમ તને પાછો નઈ મળે
તે દિલ તોડયું ધોળા દા'ડે'
એ ક્વ છુ તે દિલ તોડયું ધોળા દા'ડે'

એ મે તો ડીલીટ કરી દિલમાંથી તને જડમુળથી
હવે તારી જરૂર નથી સલામ કરૂં દૂરથી
હો નઈ નાખ્યું મેતો જાનુ હવે તારા નોમથી
વિચારી લીધું કે હવે તું નથી જીવતી
હે તું હસી લેને જાન મારા ઉપર આજ
પછી રડવું પડશે તારે કાલે સવાર
અરે જા પૈસાની ભુખ તારે નહીં ભાંગે
જા પૈસાની ભુખ તારે નહીં ભાંગે
તે દિલ તોડયું ધોળા દા'ડે'
એ ક્વ છુ તે દિલ તોડયું ધોળા દા'ડે'

Jignesh Kaviraj New Bewafa Song Lyrics 2023