મોગલ માં તારું ધાર્યું જગમાં થાતું ગુજરાતી લિરિક્સ - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, February 8, 2023

મોગલ માં તારું ધાર્યું જગમાં થાતું ગુજરાતી લિરિક્સ

Mogal Ma Taru Dharyu Jag Ma Thatu  Lyrics in Gujarati

મોગલ માં તારું ધાર્યું જગમાં થાતું Mogal Ma Taru Dharyu Jag Ma Thatu  is New Gujarati Devotional Song of Mogal Maa 2023 sung and written by Rajbha Gadhvi. Music is composed by Dhaval Kapadiya and video song is released by Rajbha Gadhvi Official.
 
New Gujarati Devotional Song of Mogal Maa 2023

મોગલ માં તારું ધાર્યું જગમાં થાતું Lyrics in Gujarati

મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે

એ મોગલ માં રે મારી મોગલ માં
તારી કરુણા ના તળ હાચા
આવે નિર આછા રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારી કરુણા ના તળ હાચા
આવે નિર આછા રે મારી માવલડી રે

એ મોગલ માં રે મારી મોગલ માં
તારા વાલપે દિવડા વાગે
અને જગ ચાહે રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે

એ મોગલ માં રે મારી મોગલ માં
તારા ભરપુર હેત છે ભોળી
દે નઈ કોઈ દી તોળી રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે

એ મોગલ માં રે મારી મોગલ માં
આપણો આદિકાળનો નાતો
માં છોરુની વાતો રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે

એ મોગલ માં રે મારી મોગલ માં
અઢળક સુખડાં આપ્યા
રૂડા રાજ સ્થાપ્યા રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે

મોગલમા ના નવા ગુજરાતી ગીત લિરિક્સ ૨૦૨૩

4. Mari Mogal No Tarvedo