મને રૂપાની ઝાંઝરી ઘડાવ લિરિક્સ ગુજરાતી - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, February 13, 2023

મને રૂપાની ઝાંઝરી ઘડાવ લિરિક્સ ગુજરાતી

Mane Rupani Zanjari Ghadav Lyrics in Gujarati

મને રૂપાની ઝાંઝરી ઘડાવ Mane Rupani Janjari Ghadav is Old gujrati lagn geet 2023 and lyrics by traditional. Mane Roopani Zanjari is Juna gujrati lagan git. 

old gujrati marriage song lyrics 2023

મને રૂપાની ઝાંઝરી ઘડાવ Lyrics in Gujarati

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
હો વાલમ વરણાગી
એને મીનાકારીથી મઢાવ,
હો વાલમ વરણાગી....

આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે,
ઘાઘરાની કોરમાં મોરલો ચિતરાવી દે,
મારા કમખામાં ભાત્યું પડાવ
હો વાલમ....

ઝીણીઝીણી પાંદડીની નથડી ઘડાવી દે,
ગૂંથેલા કેશમાં દામડી સજાવી દે,
મારા ડોકની હાંસડી બનાવ,
હો વાલમ...

રૂપા ઈંઢોણી ત્રાંબા ગરબો કોરાવી દે,
ગરબામાં મમતાથી દિવડા પ્રગટાવી દે,
ઢોલ ત્રાંસા શરણાઈ મગાવ
હો વાલમ...

Mane Rupani Zanjari Ghadav Lyrics inEnglish

mane rupani zanjari ghadav
ho vaalam varnaangi
maara kamakha ma bhaatyu padaav
ho vaalam varnaangi
mane rupani zanjari ghadav...

aabhala bhareli mane odhani apaavi de
ghaaghara ni kor ma moralo chitaravi de
mara kamakha ma bhaatyu padaav
ho valam varnangi....

zini zini paandadi ni nathadi ghadavi de
gunthela kesh ma daamadi sajaavi de
mara dok ni haasadi banaav
ho valam varnangi....

roopa indhoni tramba garbo koravi de
garba ma mamata thi divado pragatavi de
dhol transa sharnaayi mangaav
ho valam varnangi....

જુના ભાતિગળ લગન ગીતના લિરિક્સ

4. Ucha Ucha Bangala Banavo