કાજલ ના દિલમાં રહેજો ગુજરાતી લિરિક્સ - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, February 27, 2023

કાજલ ના દિલમાં રહેજો ગુજરાતી લિરિક્સ

Kajal Na Dil Ma Rehjo Lyrics Kajal Maheriya

કાજલ ના દિલમાં રહેજો Kajal Na Dil Ma Rehjo is new gujarati love song 2023 sung by Kajal Maheriya while lyrics of this song is written by  Bharat Ravat and Devraj Adroj. Music is composed by Vishal Vageshwari and Sunil Vagheshwari, performed by Chhaya Thakor and Pratik Vekariya and released by Saregama Gujarati.  

kajal maheriya new love song 2023

કાજલ ના દિલમાં રહેજો Lyrics in Gujarati

દિલ માં રહેજો તમે મારા દિલ માં રહેજો
દિલ માં રહેજો રે મારી ધડકન માં રહેજો રે
દિલ માં રહેજો રે મારી ધડકન માં રહેજો
આંખો ની પાંપણ ના આ કાજળ માં રહેજો રે
આંખો ની પાંપણ ના આ કાજળ માં રહેજો રે
કાજલ ના દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કાજલના દિલ માં રહેજો રે...

દિલ ના કોરા કાજળ પર તારું નામ રે લખી લીધ્યુ
રાહ જોતી જેની હું તો સામે મળી ગયું
મન મારુ અતરંગી તારી તરફ નમી ગયું
ધીરે ધીરે એતો મારા દિલ ને રે ગમી ગયું
કોઈ તો વાલમ ના જઈ કાનોમાં કેજો રે
કોઈ તો વાલમ ના જઈ કાનોમાં કેજો રે
કાજલ ના દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કાજલ ના દિલ માં રહેજો રે...

હો હૈયાની લાગણી તારા હેત ને બાંધી લીધા
મેં તો મારા વાલીડા થી તમને રે માંગી લીધા
સુ કરું હું વાત તમારી એવા રે ગમી ગયા
બોલ્યા નથી મોઢે થી પણ આંખોથી બવ કહી ગયા
હો મારા રે હોઠો ની આ હસીમાં રેજો રે
મારા રે હોઠો ની આ હસીમાં રેજો રે
કાજલ ના દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કાજલ ના દિલ માં રહેજો રે
દિલ માં રહેજો રે મારા દિલ માં રહેજો રે...

કજલ મહેરિયાના ગુજરાતી લવ સોંગ ૨૦૨૩