ગુલાબવાડી ચૌટ્ટામાં રોપાવો ગુજરાતી લિરિક્સ - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, February 6, 2023

ગુલાબવાડી ચૌટ્ટામાં રોપાવો ગુજરાતી લિરિક્સ

ગુલાબવાડી ચૌટ્ટામાં રોપાવો | Gulabvadi Chautama Ropavo Lyrics

ગુલાબવાડી ચૌટ્ટામાં રોપાવો Gulabvadi Chautama Ropavo is prachin bhatigal gujrati lagan geet 2023 and lyrics by traditional. Aa Lagn geet jaan agaman pahela mandava geet tarike gavaay chhe. 

juna gujarati lagan geet 2023

ગુલાબવાડી ચૌટ્ટામાં રોપાવો Lyrics in Gujarati

ગુલાબવાડી ચૌટ્ટામાં રોપાવો રે, (૨)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી હો..હો..હો.. (૩) ચોટ્ટામાં રોપાવ
ગુલાબવાડી......

રૂપિયા જુએતો મારા કાકાજીના લેજોરે, (૨)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી......

ગુલાબવાડી હો..હો..હો.. (૩) ચૌટ્ટામાં રોપાવો
હાથીડા જુએતો મારા દાદજીના લેજોરે, (૨)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી.......

ગુલાબવાડી હો..હો..હો.. (૩) ચૌટ્ટામાં રોપાવો
ઢોલીડા જુએતો મારા મામાજીના લેજોરે, (૨)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી.....

ગુલાબવાડી હો..હો..હો.. (૩) ચોટ્ટામાં રોપાવો
ઘોડલા જુએતો મારા વિરાજીના લેજોરે, (૨)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી.....

Gulabvadi Chautama Ropavo Song Lyrics

gulaab vaadi chauta ma ropaavo re
evi evi jugati ma ladkadi parnaavo re
gulab vaadi ho ho ho chauta ma ropavo re
gulaab vaadi...

gulab vaadi ho ho ho chauta ma ropavo re
rupiya juve to mara kakaji na lejo re
evi evi jugati ma ladkadi parnaavo re
gulaab vaadi...

gulab vaadi ho ho ho chauta ma ropavo re
haathida juve to mara dadaji na lejo re
evi evi jugati ma ladkadi parnaavo re
gulaab vaadi...

gulab vaadi ho ho ho chauta ma ropavo re
dholida juve to mara mamaji na lejo re
evi evi jugati ma ladkadi parnaavo re
gulaab vaadi...

gulab vaadi ho ho ho chauta ma ropavo re
ghodala juve to mara viraji na lejo re
evi evi jugati ma ladkadi parnaavo re
gulaab vaadi...