Nasib Ma Nathi Eni Preet Lyrics in Gujarati

નસીબમાં નથી એની પ્રીત લિરિક્સ | Nasib Ma Nathi Eni Preet Lyrics

નસીબમાં નથી એની પ્રીત ગુજરાતી લિરિક્સ Nasib Ma Nathi Eni Preet Lyrics song sung by Rakesh Barot while video song is presented by Saregama Gujarati. Nasib Ma Nathi Eni Preet lyrics is written by Chandu Raval, music is given by Ravi and Rahul.
 
lyrics of rakesh barot bewafa songs 2023 lyrics

નસીબમાં નથી એની પ્રીત in Gujarati

નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
કિસ્મત માં એના ના રે  લખાણી મારી બંગડી રે
હે ભગવાને મારી હામુ જોયું ના લગાર
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે

હાચા પ્રેમીઓ હારે આવું ચમ થાય સે
રહેવું હોય ભેળું તોય જુદાઇ લખાઈ છે
દિલ ના દર્પણ માં જેની મુર્તિ રે રખાય છે
ખરા ટાણે લેખ એના બીજે ચમ લખાય છે  
એ પ્રેમ નો થાતો નથી હાચો ન્યાય
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
કિસ્મત માં એના ના રે  લખાણી મારી બંગડી રે
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે

હો જૂરી જૂરી ભલે એના વિયોગ માં મરશુ
તોય એનો પ્રેમ ના દિલ માં ઓછો કરશું
હો હો એની યાદો માં છોનું છોનું રડી લઈશું
એને પડે દુખ તો ના સહન અમે કરશું
એ એના માટે જીવડો ભલે જતો રહેતો
નસીબ માં ના રે લખાણી એની પ્રીતડી રે
કિસ્મત માં એના ના રે  લખાણી મારી બંગડી રે
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે

રાકેશ બારોટના નવા ગુજરાતી ગીત ૨૦૨૩ લિરિક્સ

1. Mari Potani Thai Bijani

Nasib Ma Nathi Eni Preet Mp3 song
Download File