Ghadiyal Mara Haath Ma Lyrics in Gujarati

ઘડિયાળ મારા હાથ માં | Ghadiyal Mara Haath Ma Lyrics   

ઘડિયાળ મારા હાથ માં Ghadiyal Mara Haath Ma Lyrics song is sung by Rakesh Barot and written by Manu Rabari. Ghadiyal Mara Haath Ma is new gujarato love song 2023 and video song released by Saregama Gujarati, music is composed by Ravi Rahul. 
 

rakesh barot na nava gujarati geet 2023 lyrics

Ghadiyal Mara Haath Ma Lyrics in Gujarati

ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં…(2)
હે પાગલ થયો તારી પહેલી મુલાકાત માં…(2)
સહેમત તારી વાત માં…
સહેમત તારી વાત માં દિવસ અને રાત માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં

એ કોંટો વાગ્યો મને તારા રે પ્રેમ નો
થયો દીવાનો હૂતો તારા રે નોમ નો
હે કોંટો વાગ્યો સે મને તારા રે પ્રેમ નો
થયો દીવાનો હૂતો તારા રે નોમ નો
એ ઘાયલ થયો રે હું તો નશીલા રે નેણ નો…(2)
પાગલ તારા પ્રેમ માં રેવું તારી હાર માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે
તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે

હો હો કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે
તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે
એ રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં
રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં
એ રહેવું તારી સાથ માં…
એ રહેવું તારી સાથ માં જન્મો ના બંધન માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં 


Rakesh Barot New Love Songs 2023 Lyrics

1. Dagabaj
2.Lila Pila Vadla Na Pon
3. Joi Tane Reel Ma


Ghadiyal Mara Haath Ma Mp3 Song
Download File

Leave a Comment