અલક મીલન કે કાજ ફકીરી લિરિક્સ | Alakh Milan Ke Kaj Fakiri Lyrics
અલખ મીલન કે કાજ ફકીરી Alakh Milan Ke Kaj Fakiri is prachi santvani bhajan while lyrics is written by Das Sava Bhagat and sung by Narayan Swami.
અલખ મીલન કે કાજ ફકીરી લિરિક્સ ગુજરાતીમા
અલક મીલન કે કાજ ફકીરી,
લેકે ફરું મેં જંગલમેં
તેરી સીકલ કે કાજ ફકીરી લેકે...
તુંહી તુંહી તાર લાગ્યો દિલ અંદર,
રહું સદા એક રંગનમેં
ત્રણ લોકકી ફિકર મીટાઈ,
અહી ફિકર મેરે અંગનમેં;
અલક મીલન…
ભભક ભભુતી રખું રોમપે,
નાહ કરકે જ્ઞાન ગંગનમેં
સમતા કફની સીલાકે ડારી,
ઓઢ રખી એહી અંગનપેં;
અલક મીલન…
ભીક્ષા કરુ મેં ભજન ભાવકી,
રહું સદા સત સંગનમેં
કરમ કાષ્ટ સબ લકડી જલા દઉં
માલીક તેરા મંગનમેં;
અલક મીલન…
મીલજા ફિકર મીટે આ તનકો,
પડે હું દુનીયાકે દંગનમેં
સતગુરુ ચરણે "દાસ સવો" કહે,
સદા તેરા સંગનમેં;
અલક મીલન…
Alakh Milan Ke Kaj Fakiri Lyrics in English
alak milan ke kaaj fakiri
leke faru mein jungle me
teri sikal ke kaaj fakiri leke...
tuhi tuhi taar laagyo dil andar
rahu sada ek rangan me
tran lok ko fikar mitaayi
ahi fikar mere angan me
alakh milan...
bhabhak bhabhutu rakhu rom pe
naah karake gnaan gangan me
samata kafani silaake daari
odh rakhi ehi angan pe
alakh milan...
bhiksha karu me bhajan bhaavaki
rahu sada sat sangan me
karam kaasht sab lakadi jalaa dau
maalik tera mangan me
alak milan...
mil ja fikar mite aa tanako
pade hu duniya ke dangan me
satguru charane daas savo kahe
sada tera sangan me
alak milan...
નારાયણ સ્વામીના જુના ભજન લિરિક્સ
1. Prem Ne Vash Thai Gaya
2. Tubdi Sant Ne Naraje Chadi
3. Mat Ja Jogi Mat Ja
Alak Milan Ke Kaj Fakiri Mp3 Bhajan