Lakhena Maheman Tame Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, November 23, 2022

Lakhena Maheman Tame Lyrics

લાખેણા મહેમાન તમે | Lakhena Maheman Tame Lyrics in Gujarati

મોંઘેરા મહેમાન, લાખેણા મહેમાન તમે ભલે આવ્યા Lakhena Maheman Tame Bhale Aavya is desi guajrati lagn git and lyrics by traditional.
 
juna gujrati lagn git

લાખેણા મહેમાન તમે ભલે આવ્યા Lyrics in Gujarati

સ્વાગતમ્ સ્વાગતમ્.....
સ્વાગતમ્...સ્વાગતમ્....
લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે,
આવીને અમ આંગણાં ભલે દીપાવ્યાં રે
લાખેણા મહેમાન તમે...

આજે હૈયામાં આપને આદર છે,
ઉર આસનિયે ભાવની ચાદર છે,
પ્રેમ કેરાં પુષ્પો , અમે બંધાવ્યાં રે,
આવીને અમ આંગણાં ભલે દીપાવ્યાં રે
લાખેણા મહેમાન તમે...

આજ વ૨ને કન્યાના વિવાહ થશે,
એતો ચૉરીના ચાર ચાર ફેરા ફરશે,
ભવભવની ગાંઠથી યુગલ બંધાશે રે
આવીને અમ આંગણાં ભલે દીપાવ્યો રે
લાખેણા મહેમાન તમે...

દ્વારે સુગંધી ફોરમ ફુવારા છે,
ગીત નિર્મળ જળની જારી છે,
નવલાં ભોજનિયાં તમે જમો રે,
આવીને અમ આંગણાં ભલે દીપાવ્યાં રે
લાખેણા મહેમાન તમે...

Lakhena Maheman Tame Bhale Aavya Re Lyrics in English

swaagatam swaagatam
swaagatam swaagatam
laakhena mahemaan tame bhale aavya re
monghera maheman tame bhale aavya re
aavi ne am aangana bhale dipaavya re
lakhena maheman...

aaje haiyama aapane aadar che
ur aasaniye bhaav ni chaadar che
prem kera pushpo ame bandhaavya re
aavine am aangana bhale dipavya re
lakhena maheman...

aaj var ne kanya na vivaah thaashe
eto chorina chaar chaar fera farashe
bhav bhav ni gaath thi yugal bandhaashe re
aavine am aangana bhale dipavya re
lakhena maheman...

dwaar sungandhi foram fuvara che
geet nirmal jal ni jaari che
navalaa bhojaniya tame jamo re
aavine am aangana bhale dipavya re
lakhena maheman...