Sathvaro Lyrics Alpa Patel - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, October 27, 2022

Sathvaro Lyrics Alpa Patel

સથવારો લિરિક્સ | Sathvaro Lyrics in Gujarati

સથવારો લિરિક્સ ગુજરાતીમાં: Sathvato is latest gujarati song 2022 sung by Alpa Patel and Lyrics is written by Alpa Patel and Uday Gajera. Music is composed by  Himanshu Gadhvi and Harsh Patel. 
 
alpa patel na geet

સથવારો Lyrics in Gujarati

એણે અચાનક જ પુછી લીધું કેટલો પ્રેમ કરે છે
મેં કીધું પ્રેમ કરતા આવડે છે માપતા નઈ...
 
તારા મારા પ્રેમનો સરવાળો
મળી ગયો તને મને સથવારો
સુર અને શબ્દનો સરવાળો
ગુંજી ઉઠ્યો ગીતનો રણકારો...

તારા મારા પ્રેમનો સરવાળો
મળી ગયો તને મને સથવારો
સુર અને શબ્દનો સરવાળો
ગુંજી ઉઠ્યો ગીતનો રણકારો
ઓ  મારા વાલમ
ઓ  મારા વાલમ...

હું તારી તું મારો
જનમો જનમનો નાતો આપણો
હસ્તી ખીલતી જિંદગી આપણી
હસતા હસતા થાશે પુરી
એક બીજાના વચને બંધાયા
જિંદગી કરી દીધી તારા નામે
જિંદગી કરી દીધી તારા નામે
જિંદગી કરી દીધી તારા નામે
જોડે રેજો રાજ વાલા
જોડે રેજો રાજ
જોડે રેશું રાજ...

તારા મારા પ્રેમનો સરવાળો
મળી ગયો તને મને સથવારો
સુર અને શબ્દનો સરવાળો
ગુંજી ઉઠ્યો ગીતનો રણકારો
ઓ  મારા વાલમ
ઓ  મારા વાલમ...
 

Sathavaro Lyrics in English

ene achanak j puchi lidhu ketalo prem kare che
me kidhu prem karta aavade che mapata nahi
 
tara mara prem no sarvalo
mali gayo tane mane sathvaro
soor ane shabd no saravalo
gunji uthyo git no rankaaro...
tara mara prem no sarvalo
mali gayo tane mane sathvaro
soor ane shabd no saravalo
gunji uthyo git no rankaaro...
o mara valam
o mara valam...

hu taari tu maaro
janamo janam no naato aapano
hasti khilati jindahi aapani
hasata hasata thashe puri
ek bijana vachane bandhaaya
jindagi kari didhi tara naame
jindagi kari didhi tara naame
jindagi kari didhi tara naame
jode rejo raaj vala
jode rejo raaj
jode rejo raaj...

tara mara prem no sarvalo
mali gayo tane mane sathvaro
soor ane shabd no saravalo
gunji uthyo git no rankaaro...
o mara valam
o mara valam...

Gujarati Lyrics of Alpa Patel New Song 2022

1.
2.
3.

Sathvaro Mp3 Song