Adhuriya Se Na Hoy Daldani Vatu Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, October 11, 2022

Adhuriya Se Na Hoy Daldani Vatu Lyrics

Adhuriya Se Na Hoy Daldani Vatu Lyrics in Gujarati

અધૂરિયા સે નો હોય દલડાંની વાતું લિરિક્સ ગુજરાતીમા: Adhuriya Se Na Hoy Daldani Vatu is desi gujrati bhajan song and lyrics is written by Liral Bai. Desi Guajrati Bhajan Lyrics.
 
prachin gujarati bhajan

અધૂરિયા સે નો હોય દલડાંની વાતું Lyrics in Gujarati

અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚
મારી બાયું રે…
અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚
મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે‚
ઈ શું જાણે સમંદરિયાની લ્હેરૂં‚
મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે‚
વળતી ઢળતી કોઈને ન આવે એની છાંય‚
મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
દૂધ ને સાબુએ રે ધોયા ઓલ્યા કોયલા રે‚
ઈ કોયલા કોઈ દી ઉજળા નો થાય‚
મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
એવાં દૂધડાં પાઈને રે વસિયર સેવયો રે‚
મૂકે નહીં ઈ મુખડાં કેરાં ઝેર‚
મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
દુરજનિયાની રે આડા મોટા ડુંગરા રે‚
એ જી મારા હરિજનયાની હાલું મોઢામોઢ‚
મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
ગુરુના પ્રતાપે રે લીરલબાઈ બોલિયાં રે‚
એ જી મારા સાધુડાંનો બેડલો સવાયો‚
મારી બાયું રે…

Adhuriya Ne Na Hoy Daldani Vatu Lyrics in Gujarati

adhuriya se na hoy daladani vaatu
maari baayu re
adhuriya se na hoy daladani vaatu
maari baayu re...

nar pura re male to raavu rediye re
eva khada re khabochiya keri dedaki re
yi shu jaane samandariya ni leharu
maari baayu re...

nar pura re male to raavu rediye re
kuvani chhaya re kuvama j visame re
valati dhalati koine na aane eni chhay
maari bayu re...

nar pura re male to raavu rediye re
dudh ne saabuye re dhoya olya koyala re
yi koyala koi di ujala no thaay
mari baayu re...

nar pura re male to raavu rediye re
eva dudhda paayine re vasiyar sevayo re
muke nahi yi mukhada kera jer
mari baayu re...

nar pura re male to raavu rediye re
durijaniya ni re aada mota dungara re
he ji mara harijaniya ni haalu modhamodh
mari bayu re...

nar pura re male to raavu rediye re
guru na pratape re liral bai boliya re
ji mara sadhuna no bedalo savaayo
mari bayu re...

જુના ગુજરાતી ભજન લિરિક્સ

1. Samaru To Sudhare Mankha Mera
2. Godadi Purani Dije Mori
3. Kaliyug Me Kaheni

Adhuriya Ne Na Hoy Daldani Vatu Mp3 Bhajan
Download File