Valam Ni Vasadi Vagi Lyrics in Gujarati
વાલમ ની વાંસળી વાગી ગુજરાતી લિરિક્સ: Valam Ni Vasdi Vagi is juna krishna lokgeet and lyrics by traditional. This old krushna lokgeet has sung by Pamela Jain in Navratri Garba.
વ્હાલમની વાંસળી વાગી Lyrics in Gujarati
વ્હાલમની વાંસળી વાગી,
મારા વ્હાલમની વાંસળી વાગી
જમુનાજી જળ ભરવા ગઈ'તી,
ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી...
મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે,
કાનો જુવે છે મારી વાટ... હો
નજરું ચુરાવી સૈયરની હું તો,
આવી છું તારી હું પાસ... હો
જમુનાજી જળ ભરવા...
હૈયામાં જાગેલા મોહનનાં મોહને,
કેમે કરી ના સચવાય... હો
દેરાં મેલી ઘેલી દોડી વનવાટે,
બાંવરી બની હું તારે કાજ... હો
જમુનાજી જળ ભરવા...
Valam Ni Vasadi Vagi Lyrics in English
vaalam ni vaasali vaagi
mara valam ni vasadi vaagi
jamunaji jal bharva gayi ti
tyo to vaalam ni vaasdi vaagi...
margado mel ali jaavu van vaate
kano juve che maari vaat ho
najaru churaavi saiyar ni hu to
aavi chhu taari paas ho
jamuna ji jal bharava...
haiya ma jaagela mohan na mohne
keme kari na sachvaay ho
deri meli gheli dodi vanvaate
baavari bani hu taare kaaj ho
jamuna ji jal bharava...
Old Krishna Lokgeet Lyrics
1.
2.
3.
Valam Ni Vasli Vagi Mp3 Song