Tari Kankotri Madi Lyrics in Gujarati | Gaman Santhal
તારી કંકોતરી મળી લિરિક્સ ગુજરાતી: Tari Kankotri Mali is latest Gujarati Bewafa Song 2022 sung by Gaman Santhal while video song is released by Pahal Films. Lyrics of this song is written by Mitesh Barot, Music is composed by Amit Barot while video song is featured by Yuvraj Suvada and Mamta Soni.
તારી કંકોતરી મળી Lyrics in Gujarati
હે માથે આભ રે તૂટ્યું ને હે
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને કયા રે ગુનાની એવી સજા રે મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
તું થઇ પારકી મને ગઈ મારતી
તારા હાથે મહેંદી મારી આંખો રડતી
જિંદગી રહી છે બસ હવે નામની
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી...
હો તારૂ ઘરને ગલીયો કહે હવે નઈ રે આવે, તું નઈ રે આવે
આવને વાલી મુજને તારી યાદો આવે ,યાદો આવે
હો તારા વિના કેમ કરીને જીવવાનું મારે, જીવવાનું મારે
કેમ ચોરીના ચાર ફેરા ફરી બીજા હારે, ફરી બીજા હારે
કેમ આ ભુલ થઇ વાટ જોવા ના રઈ
આંખો થી દૂર થઇ પણ દિલમાં રઈ
જિંદગી રહી છે બસ હવે નામ ની
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી...
હો પ્રેમ મારો બેવફાઈ કરી ના શકે ,કદી કરી ના શકે
દુર એ થઇ એની કોઈ મજબુરી હશે, મજબુરી હશે
હો હો યાદો મારી તને પણ વાલી આવતી હશે ,આવતી હશે
પહેલા પ્રેમનું નામ મારૂ યાદ રાખતી હશે, વાલી રાખતી હશે
ખુશીયો તને મળે તને દુઃખ ના પડે
મને ફોન કરજે મારૂ કોમ રે પડે
જિંદગી રહી છે બસ હવે નામ ની
મને તું ના મળી તારી કંકોત્રી મળી...
Tari Kankotri Mali Lyrics in English
He maathe aabh re tutyu ne he
Maathe aabh re tutyu ne maari aankho re radi
Maathe aabh re tutyu ne maari aankho re radi
Mane tu naa madi taari kankotri madi
Mane tu naa madi taari kankotri madi
Mane kaya re gunaani aevi saja re madi
Mane tu naa madi taari kankotri madi
Tu thai paarki mane gai maarti
Taara hathe mahendi mari aankho radti
Jindagi rahi chhe bas have naam ni
Mane tu naa madi taari kankotri madi
Mane tu naa madi taari kankotri madi...
Ho taaru gharne galiyo kahe have nai re aave, tu nai re aave
Aavne vaali mujne taari yaado aave, yaado aave
Ho taara vina kem karine jivavanu mare, jivvanu mare
Kem chori na chaar fera fari bija haare, fari bija hare
Kem aa bhul thai vaat jova naa rai
Aankho thi door thai pan dil maa rai
Jindagi rahi chhe bas have naam ni
Mane tu naa madi taari kankotri madi
Mane tu naa madi taari kankotri madi...
Ho prem maro bewafaai kari naa shake, kadi kari naa shake
Door ae thai aeni koi majburi hase, majburi hase
Ho ho yaado maari tane pan vali aavti hase, aavti hase
Pahela premnu naam maru yaad raakhti hase,vaali raakhti hase
Khushiyo tane male tane dukh naa pade
Mane phone karje maaru kom re pade
Jindagi rahi chhe bas have naam ni
Mane tu naa madi tari kankotri madi
Tari Kankotri Mali Mp3 Online