Sita Ne Tam Lyrics | Gaman Santhal
સીતા ને રામ ગુજરાતી લિરિક્સ: Sita Ne Ram is new Gujrati song 2022 sung by Gaman Santhal and music viceo released by Amara Muzic. Sitane Ram song lyrics by Rajan Rayaka and Dhaval Motan, music is composed by Jitu Prajapati, video song is performed by Gaman Santhal, Bhumi Chauhan and Yuvraj Suvada.
સીતા ને રામ Lyrics in Gujarati
હો પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ
હો તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ
તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ.
હો મનમાં જોડે વનમાં જોડે
જીવશું જન્મો જન્મ જોડે
પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ
હો ગયા જન્મે હશું આપણે સીતા ને રામ
હો યુગ વીતે જુગ વીતે ને સમય બદલાય
તોયે તારો ને મારો પ્રેમ નહિ ઓછો થાય
હો હૈયાનો હેત કદી ના ઓછો થાય
તારું ને મારુ નામ જોડે બોલાય.
હો તને બનાઈ મારા માટે
મને બનાયો તારા માટે
પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ
વ્હાલી ગયા જન્મે હશું આપણે સીતા ને રામ
હો સાથે જીવશું સાથે મરશું
નવા ચહેરા સાથે પાછા રે મળશું
હો વિધાતા ને કાયમ વિનંતી રે કરશું
ભવે ભવ અવતાર સાથે રે ધરશું
હો તારા વિના હું શું અધૂરો
મારા વિના છે તું અધૂરી
હો પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ
તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ
ગયા જન્મે હશું આપણે રાધા ને શ્યામ
Sita Ne Ram Online Mp3