Kumbh Ghadulo Bhari Lave Maro Saybo Lyrics

Kumbh Ghadulo Bhari Lave Maro Saybo Lyrics in Gujarati | Ganesh Vadhava Jaiye Lyrics

કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો લિરિક્સ ગુજરાતીમાં: Kumbh Ghadulo Bhari Lave Maro Saybo is new Ganesh Song also known as Ganesh Vadhava Jaye while lyrics by traditional. ગણપતિના નવા ગુજરાતી ગીત લિરિક્સ ૨૦૨૨.
 

image of shree ganesh new song

કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો (ગણેશ વધાવા જાયે) Lyrics in Gujarati

હે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો
હે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો
હે શંકર જલડે નાઈ,
હે મારો ભોળિયો જલડે નાઈ
હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે
જયયે જયયે હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે

ઉમિયાંજીના વાલા હો
ઉમિયાંજીના વાલા અંગેથી ઉતર્યા
ઉમિયાંજીના વાલા અંગેથી ઉતર્યા
ગૌરી પુત્ર કેવાય હે,
એવા પાર્વતી પુત્ર કેવાય
હાલો સૈયર હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે
જયયે જયયે હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે

હે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો
હે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો
હે શંકર જલડે નાઈ
હે મારો ભોળિયો જલડે નાઈ
હાલો સૈયર હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે
જયયે જયયે હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે 


Kumbh Ghadulo Bhari Lave Maro Saybo Lyrics in English

kumbh ghadulo bhari lave mari sayabo
kumbh ghadulo bhari laave maari saiyaru
shankar jalade naay
ho bholiyo jalade naay
haalo mari saiyaro
haalo maari baayu re
ganesh vadhava ne jaaye
he jaiye re
ganesh vadhava ne jaiye

umiyaji na vaala ho
umiyaji na vaala angethi utarya
umiyaji na vaala angethi utarya
gauri putra kahevaay he
eva paarvatai putr kahevaay
haalo maari baayu re
ganesh vadhava ne jaaye
he jaiye re
ganesh vadhava ne jaiye

kumbh ghadulo bhari lave mari sayabo
kumbh ghadulo bhari laave maari saiyaru
shankar jalade naay
ho bholiyo jalade naay
haalo mari saiyaro
haalo maari baayu re
ganesh vadhava ne jaaye
he jaiye re
ganesh vadhava ne jaiye


Ganesh Chaturthi Na Nava Geet Lyrics 2022

1. Garava Pate Padharo
2. Ha Gajanand Deva
3. Ganpati Aayo Bapa

Leave a Comment