Nenala Tharya Murti Taari Joi Jala Lyrics
નેણલા ઠર્યા મૂર્તિ તારી જોય જલા ગુજરાતી લિરિક્સ: is juna Gujarati Bhajans of Jalaram Bapa, lyrics traditional and sung by Niranjan Pandya. Jalaram Bapa na Desi Bhajan.
નેણલા ઠર્યા ...૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા
ડાબા હાથમાં લીધી લાકડી જમણે હાથે માળા
માથે ધોળી પાઘ સોહેછે ભક્તો ના રખવાળા
નેણલા ઠર્યા ...૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા
મૂર્તિ મંગલકારી એમાં રામ રૂપ અમે જોયું.
નીરખી ને સુખ પુરણ પામ્યા મનડું મારું ખોયું.
નેણલા ઠર્યા ...૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા.
મલકે મુખડું મંદ મંદ ને વાણી પાવનકારી.
કામ ક્રોધ ને બાળી નાખે અલખના અવતારી.
નેણલા ઠર્યા ...૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા.
પાર્ષદ પ્યારી મૂર્તિ તારી ધરતો હરદમ ધ્યાન.
દર્શન કરતા દુખડા જાવે અંતરમાં આરામ.
નેણલા ઠર્યા ...૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા.
Daaba hath ma lidhi lakadi jamane hathe mala
maathe dholi paagh sohe che bhakto na rakhwala
Nenala tharya murti tari joi...
Murti mangakari ema ram roop ame joya
Nirakhi ne sukh puran paamya manadu amaru khoyu
Nenala tharya murti tari joi...
Malake mukhadu mand mand ne vaani paawan kaari
Kaam krosh ne baali naakhe alakh na avatari
Nenala tharya murti tari joi...
Paarshad pyari murti tari dharato hardam dhyaan
Darshan karata dukhada jaave antar ma aaraam

Nenala Tharya Murti Tari Joi Jala Lyrics in English
Nenala tharya murti tari joi jala nenala tharya
Daaba hath ma lidhi lakadi jamane hathe mala
maathe dholi paagh sohe che bhakto na rakhwala
Nenala tharya murti tari joi...
Murti mangakari ema ram roop ame joya
Nirakhi ne sukh puran paamya manadu amaru khoyu
Nenala tharya murti tari joi...
Malake mukhadu mand mand ne vaani paawan kaari
Kaam krosh ne baali naakhe alakh na avatari
Nenala tharya murti tari joi...
Paarshad pyari murti tari dharato hardam dhyaan
Darshan karata dukhada jaave antar ma aaraam
Nenala tharya murti tari joi...
જલારામા બાપાના જુના ગુજરાતી ભજન લિરિક્સ
1. Aarti Karu Dhyan Hu Dharu
2. Virpruna Vasi Shri Jogi Jalaram
3. Jala Tu Pruthvi Patale Pujano
Online Mp3 of Nenala Tharya Murti Tari Joi Jala