Mahelona Vasi Garibi Su Jane Lyrics
મહેલોનાં વાસી ગરીબી શું જાણે લિરિક્સ ગુજરાતીમા: Mahelona Vasi is old Gujrati bhajan sung by many gujrati singers while lyrics by traditional.
મહેલોનાં વાસી ગરીબી શું જાણે Lyrics in Gujarati
મહેલોનાં વાસી ગરીબી શું જાણે
દુખિયાના દુઃખને સુખીયા શું જાણે
ચકોરીની પ્રીતને ચંદ્રશું જાણે,
લગની મીરાની રાણો શું જાણે.
સતીઓના સતને પતિતા શું જાણે,
વિધવાના આસને નવોઢા શું જાણે
મહેલોનાં વાસી...
સંગીતની મહેફિલને બહેરા શું જાણે,
ચંદ્રનાં તેજને અંધા શું જાણે.
ભુખ્યાની હાલત જમેલા શું જો,
ડુબેલાની હાલત તરેલા શું જાણે
મહેલોનાં વાસી...
શહીદોની મસ્તીને કાયર શું જાણે,
ભક્તિના રસને નાસ્તિક શું જાણે.
અભણની હાલત ભણેલા શું જાણે,
દુખિયાના દુઃખને સુખિયા શું જાણે
મહેલોનાં વાસી...
Mahelona Vasi Lyrics in English
Mahelona vaasi garibi shu jaane
Dukhiya na dukhane sukhiya shu jaane
Chakori ni prit ne chandra shu jaane
Lagani Meera ni Raano su jaane
Sationa sat ne patita shu jaane
vidhava na aansune navodha shu jaane
Mahelona Vaasi
Sangit ni mahefil ne bahera shu jaane
Chandra na tej ne andha su jaane
Bhukhya ni haalat jamela shu jaane
Dibela ni haalat tarela su jaane
Mahelona Vaasi
Shahido ni mastine Kaayar shu jaane
Bhaktina ras ne naastik su jaane
Abhan ni haalat bhanela shu jaane
Dukhiya na dukh ne sukhiya su jaane
Mahelona Vaasi
Lyrics of desi Gujrati Bhajans
1. Sonane Kyathi Lage Kaat
2. Vidhina Lakhiya Lekh Lalate
3. He Karuna Na Karnara
Online Mp3 of Mahelona Vasi