Jiv Japile Jalaram Jogi Lyrics । જલારામ બાપાના ભજન લિરિક્સ
જીવ જપીલે જલારામ જોગી Lyrics in Gujarati
હારે જીવ જપીલે જલારામ જોગી.
હારે ઉઠ આળસ તજીને અભાગી.
હારે જીવ જપીલે જલારામ જોગી.
હારે ખાજી સંત ચરણ અનુરાગી.
હારે મોહમાયાને દેજે તું ત્યાગી.
હારે જીવ જપીલે જલારામ જોગી.
હારે નામ બાપા નું લેતા ભીડ ભાંગી.
હારે તારા તન મન ના પાપ જાયે ભાગી.
હારે જીવ જપીલે જલારામ જોગી.
હારે બાપા સેવકના સાચા બેલી.
હારે ભવસાગરમાં મારી બાય જાલી.
હારે જીવ જપીલે જલારામ જોગી.
હારે જલારામના ગુણલા ગવાતાં.
હારે હરખાય કિશોર ગુણ ગાતા.
હારે જીવ જપીલે જલારામ જોગી.
Jiv Japile Jalaram Jogi Lyrics in English
Jiv japile jalaram jogi
Haare uth aalas tajine abhaagi re
Haare jiv japile jalaram jogine
Hare khaaji sant charan anuraagi
Hare moh maayane deje tu tyaagi
Haare jiv japile jalaram jogine
Naam bapanu leta bhid bhaangi
Taara tan man na paap jaaye bhaagi
Haare jiv japile jalaram jogine
Haare bapa sevak na saacha beli
Hare bhavasaagar ma maari baay jaali
Haare jiv japile jalaram jogine
Hare jalaramna gunla gavaataa
Haare harkhaay kishor gun gaata
Haare jiv japile jalaram jogine
Gujrati geet lyrics of Jalaram bapa
1. Jena Mukhama Jalaram Naam
2. Mare Virpur Dhame Jaavu
3. Tali Padi Jalaram Bolajo
Online mp3 of Jiv Japile Jalaram Jogi