Taro Maro Prem Nahi Bhulay Lyrics Kajal Maheriya
તારો મારો પ્રેમ નહિ ભુલાય Lyrics in Gujarati
સુરજ ઢોકયો ના ઢંકાય
અજવાળું ઓછું નહિ થાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય
હો… સોના રૂપાનો કલર ના બદલે
તારો મારો પ્રેમના બદલે
મધરાતે તારા ના ગણાય
સાથી તારો સાથ ના છોડાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય…
પલકોમાં રાખું તારી યાદો ના હંભારણાં
તારા માટે પાથરું હેત ના પાથરણાં
નદીઓના નીર તારા ઝરમર આ ઝરણાં
જાણે આકાશમાં હોયા હોય તરણાં
તારી મારી બોલી ના બદલે
ભલે જાત પાત બદલે
સુરજ ઢોકયો ના ઢંકાય
અજવાળું ઓછું નહિ થાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય…
જીવનમાં આયા છો તો સાથ રે નીભાવજો
ભૂલી જાજો દુનિયા આખી મને ના ભુલાવજો
પરભવનો સાથ મારો ભવો ભવ નીભાવજો
છોડીને દૂર મને ઘડીએ ના જાજો
ચાંદની રાતે ચાંદને જોવું
સાયબા તારું મુખડું જોવું
સુરજ ઢોકયો ના ઢંકાય
અજવાળું ઓછું ના થાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય…
Taro Maro Prem Nahi Bhulay Lyrics in English
Suraj dhokyo na dhankay
Ho… Suraj dhokyo na dhankay
Aajvalu ochhu nahi thay
Taaro maro prem sayba kyare nahi bhulay
Ho.. Taro maro prem sayba kyare nahi bhulay
Ho… Sona rupa no colour na badale
Taro maaro prem na badle
Ae… Madhrate taara na ganay
Sathi taro saath na chhoday
Taro maaro prem sayba kyare nahi bhulay
Ho… Taaro maro prem sayba kyare nahi bhulay…
Palko ma raakhu tari yaado na hambharna
Tara maate patharu het na pathrana
Ho… Nadiyo na nir taara jharmar aa zharna
Jane aakash ma hoya hoy tarna
Taari maari boli na badle
Bhale jat pat badle
Ho… Suraj dhokyo na dhankay
Aajvalu ochhu nahi thaay
Taaaro maro prem sayba kyare nahi bhulay
Taro maro prem sayba kyare nahi bhulay…
Jivan ma aaya hoy to saath re nibhavjo
Bhuli jajo duniya akhi mane na bhulavjo
Ho… Parbav no saath maro bhavo bhav nibhavjo
Chhodi ne dur mane ghadi ae na jaajo…
Chaand ni raate chand ne jovu
Saayba taru mukhadu jovu
Ho… Suraj dhokyo na dhankaay
Aajvaalu ochhu nahi thay
Taro maaro prem sayba kyare nahi bhulay
Ho… Taaro maro prem sayba kyare nahi bhulay…
Kajal Maheriya New Gujarati Love Songs Lyrics 2022
Online Mp3 of Taro Maro Prem Nahi Bhulay