Tari Chahat Lyrics Kajal Maheri
તારી ચાહત Lyrics in Gujarati
હો… મારી આંખો રોઈ રાતી થઈ
મારી આંખો રોઈ રાતી થઈ
તારી યાદો ભુલાણી નઈ
તારી ચાહતમાં જિંદગી ગઈ
તારી વાતો ભૂલાણી નઈ…
પ્રેમની પરખ તો પોતાના ને હોય
પારકાને કોઈ લાગણી ના હોય
પ્રેમની પરખ તો પોતાના ને હોય
પારકા ને કોઈ લાગણી ના હોય
તારી યાદમાં જિંદગી ગઈ
મારી ચાહત અધૂરી રઈ…
મારી આંખો રોઈ રાતી થઈ
તારી યાદ યાદો ભુલાણી નઈ
તારી યાદ યાદો ભુલાણી નઈ…
અચાનક થયું શું ફરી ના મળ્યો
અચાનક થયું શું ફરી ના મળ્યો
વળીને મારા હોમું કેમ ના જોયું
સપના દેખાડયા તમે ઘણા મોટા
અમે તારા પ્રેમ માં પડયા હાવ ખોટા…
જીવથી વધારે રાખતી તને
હવે એ વાત નું દુઃખ છે મને
જીવથી વધારે રાખતી તને
હવે એ વાત નું દુઃખ છે મને
મારી રાતો તારી યાદમાં ગઈ
તારી ચાહત ભુલાણી નઈ
મારી આંખો રોઈ રાતી થઈ
તારી યાદો ભુલાણી નઈ
તારી યાદો ભુલાણી નઈ…
તમે જો આવશો ફરી નઈ ભાળશો
તમે જો આવશો ફરી નઈ ભાળશો
યાદ મને કરીને જીવ બાળશો
મારો આ ચહેરો ક્યારેય નહિ ભાળશો
હું તડપી એમ તમે પણ તડપશો
દિલના સપના તૂટી રે ગયા
અમે તારા પ્રેમમાં ડૂબી રે ગયા
દિલના મારા સપના તૂટી રે ગયા
અમે તારા પ્યારમાં ડૂબી રે ગયા
મારા પ્રેમની કદર ના થઇ
મારી ખુશીયો અધૂરી રઈ…
મારી આંખો રોઈ રાતી થઈ
તારી ચાહત ભુલાણી નઈ
હો તારી યાદો ભુલાણી નઈ….
Lyrics of Kajal Maheriya New Gujarati Sad Songs 2022
Online Mp3 Of Tari Chahat