Mehndi Te Vavi Malve Ne Lyrics Diwaliben Bhil - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, June 14, 2022

Mehndi Te Vavi Malve Ne Lyrics Diwaliben Bhil

Mehandi Te Vaavi Malave Lyrics in Gujarati

મેહંદી તે વાવી માળવે Mehandi Te Vali Malve Ne Lyrics: is desi gujarati lokgeet sung by Diwaliben Bhil while lyrics by Traditinoal. દિવાળીબેન ભીલના ગીત લિરિક્સ.
 
Mehndi Te Vavi Malve Ne lokgeet

મેહંદી તે વાવી માળવે લિરિક્સ ગુજરાતીમાં 

મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો
 
નાનો દિયરીયો લાડકોને, વળી લાવ્યો મેહંદીનો છોડ રે
મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો
 
વાટી ઘુટીને ભર્યો વાટકોને, ભાભી રંગો તમારે હાથ રે
મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો
 
હાથ રંગીને વીરા શું રે કરૂ ને, એનો જોનારો પ્રદેશ રે
મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો
 

Mehndi Te Vavi Malve Ne Lyrics in English

Mehandi te vaali maalve ne eno rang gayo Gujarat re
Mehandi rang laagyo
Mehandi te vaali maalve ne eno rang gayo Gujarat re
Mehandi rang laagyo…
 
Naano diyariyo laadko ne vali laavyo mehandi no chhod re
Mahendi rang laagyo
Mehandi te vaali maalve ne eno rang gayo Gujarat re
Mehandi rang laagyo…
 
Vaati ghutine bharyo vatko ne bhabhi rango tamara haath re
Mehandi rang laagyo
Mehandi te vaali maalve ne eno rang gayo Gujarat re
Mehandi rang laagyo…
 
Haath rangine vira shu re karune eno jonaaro Pradesh re
Mehandi rang laagyo
Mehandi te vaali maalve ne eno rang gayo Gujarat re
Mehandi rang laagyo…
 

દિવાળીબેન ભીલના ગીત લિરિક્સ

 
Online Mp3 Of Mehandi Te Vavi Malve
Download File