Magyu Mahobatt Ma Aapi Didhu Me Tane Lyrics in Gujarati and English - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, June 24, 2022

Magyu Mahobatt Ma Aapi Didhu Me Tane Lyrics in Gujarati and English

Magyu Mahobat Ma Aapi Didhu Me Tane Lyrics Jignesh Kaviraj

માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને લિરિક્સ ગુજરાતીમાં: is new gujrati geet of Jignesh Barot and music video released by Studi Shivshakti. Lyrics of this song is written by MS Raval, music is given by Rahul Ravi. 
 
Magyu Mahobatt Ma Aapi Didhu Me Tane Lyrics Jignesh Kaviraj

માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને Lyrics in Gujarati

હો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને
હો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને
તને ખુશ રાખવા ના રાત દાડો જોયો મેં
તોય તારો જીવ જાનુ રાજી નથી થાતો
તોય તારો જીવ જાનુ રાજી નથી થાતો
હવે શું તારે મારો જીવ લેવો છે
હાંચે હાંચુ કઈ દે તારા મનમાં શું છે
હો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને
તને ખુશ રાખવા ના રાત દાડો જોયો મેં

હો તું શું જાણે તને ખુશ રાખવા
પથ્થર એટલા દેવ મેં કર્યા છે
હો ...તું શું જાણે તને ખુશ રાખવા
પથ્થર એટલા દેવ મેં કર્યા છે
હો મારૂં તનમન ધન આપી દીધું મેં તને
મારૂં તનમન ધન આપી દીધું મેં તને
તોય તારો જીવ જાનુ રાજી નથી થાતો
હવે શું તારે મારો જીવ લેવો છે
હાંચે હાંચુ કઈ દે તારા મનમાં શું છે
હો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને
તને ખુશ રાખવા ના રાત દાડો જોયો મેં…

હો જાણતા અજાણતા થઇ હોઈ ભુલ તો
તારો તું ગણી મને માફ કરી દે  
જાણતા અજાણતા થઇ હોઈ ભુલ તો
તારો તું ગણી મને માફ કરી દે  
હો મારૂં જીવતર જાનુ દઈ દીધું મેં તને
મારૂં જીવતર જાનુ દઈ દીધું મેં તને
તોય તારો જીવ જાનુ રાજી નથી થાતો
હવે શું તારે મારો જીવ લેવો છે
હાંચે હાંચુ કઈ દે તારા મનમાં શું છે
હો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને
તને ખુશ રાખવા ના રાત દાડો જોયો મેં… 

Magyu Mahobatt Ma Aapi Didhu Me Tane Lyrics in English

Magyu mohabat ma aapi didhu me tane
Ho magyu mohhabat ma aapi didhu me tane
Tane khush rakhva na raat daado joyo me
Toy taro jiv jaanu raaji nathi thaato
Toy taro jiva janu raaji nathi thato
Have shu tare maro jiv levo chhe
Hache hachu kayi de tara man ma shu che
Ho magyu mohhabat ma aapi didhu me tane
Tane khush rakhva na raat daado joyo me…

Ho tu shu jaane tane khush rakhava
Patthar etala dev me karya che
Ho tu shu jaane tane khush rakhava
Patthar etala dev me karya che
Maaru tan man dhan aapi didhu me tane
Maru tan man dhan aapi didhu me tane
Toy taro jiva janu raaji nathi thato
Have shu tare maro jiv levo chhe
Hache hachu kayi de tara man ma shu che
Ho magyu mohhabat ma aapi didhu me tane
Tane khush rakhva na raat daado joyo me…

jaanata ajanata thai hoi bhul to
Taro tu gani mane maaf kari de
Janata ajaanata thai koi bhul to
Taro tu jaani mane maaf kari de
Maaru jivtar jaanu dayi didhu me tane
Maru jivatar jaanu dai didhu me tane
Toy taro jiva janu raaji nathi thato
Have shu tare maro jiv levo chhe
Hache hachu kayi de tara man ma shu che
Ho magyu mohhabat ma aapi didhu me tane
Tane khush rakhva na raat daado joyo me…

Jignesh Kaviraj Songs Lyrics 2022

1. Aapi Gayo Zatko
2. Upar Aabh Niche Dharti
3. Nasib No Khel

Online Mp3 Of Magyu Mahobatt Ma Aapi Didhu Me Tane
Download File